Home /News /gujarat /કાનપુર ટ્રેન અકસ્માતના દોષિતોને આકરી સજા થશે, રેલવે મંત્રીનું નિવેદન

કાનપુર ટ્રેન અકસ્માતના દોષિતોને આકરી સજા થશે, રેલવે મંત્રીનું નિવેદન

કાનપુર નજીક રવિવારે સર્જાયેલા ગમખ્વાર ટ્રેન અકસ્માતમાં 142 જેટલા લોકોએ જાન ગુમાવ્યા છે અને 150 ઘાયલ છે. ગોઝારા આ અકસ્માતે દેશવાસીઓને હચમચાવી નાંખ્યા છે ત્યારે આ મામલે જવાબદારોને છોડાશે નહીં અને આકરી સજા કરવામાં આવશે એવું રેલવે મંત્રીએ કહ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    નવી દિલ્હી #કાનપુર નજીક રવિવારે સર્જાયેલા ગમખ્વાર ટ્રેન અકસ્માતમાં 142 જેટલા લોકોએ જાન ગુમાવ્યા છે અને 150 ઘાયલ છે. ગોઝારા આ અકસ્માતે દેશવાસીઓને હચમચાવી નાંખ્યા છે ત્યારે આ મામલે જવાબદારોને છોડાશે નહીં અને આકરી સજા કરવામાં આવશે એવું રેલવે મંત્રીએ કહ્યું છે.

    લોકસભામાં આજે આ મામલે પોતાની સ્પીચ આપતાં રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, કાનપુર ટ્રેન અકસ્માતના દોષિતોને આકરી સજા કરવામાં આવશે. વિપક્ષોના હંગામા વચ્ચે સુરેશ પ્રભુએ આ નિવેદન આપી દોષિતોને સજાની ખાતરી આપી હતી.

    અહીં નોંધનિય છે કે, પટના ઇન્દોર એક્સપ્રેસને રવિવારે વહેલી સવારે કાનપુર નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રેનના 14 ડબા પાટા પરથી ઉતરી પડ્યા હતા. અકસ્માતને પગલે ઘટના સ્થળે કાગારોળ મચી હતી.
    First published:

    Tags: કાનપુર ટ્રેન દુર્ઘટના, કાનપુર રેલવે દુર્ઘટના, રેલવે મંત્રી, સુરેશ પ્રભુ