Home /News /gujarat /જેએનયૂમાં થઇ રહેલા હુમલા ગુજરાતના 2002ના રમખાણોની જેમઃકન્હૈયા કુમાર

જેએનયૂમાં થઇ રહેલા હુમલા ગુજરાતના 2002ના રમખાણોની જેમઃકન્હૈયા કુમાર

નવી દિલ્હીઃ જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમારે વિશ્વ વિદ્યાલયોમાં થઇ રહેલા કથિત હુમલાની તુલના ગુજરાતના 2002ના રમખાણો સાથે કરતા આરોપ લગાવ્યો હતો કે બંનેને સરકારી મશીનરીના સમર્થનથી અંજામ સુધી પહોચાડાય છે. કન્હૈયાકુમારે આપાતકાલ અને ફાસીવાદમાં મુળભુત ફેરફાર હોવા પર જોર આપતા ઉપરોક્ત વાત કહી હતી.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
    નવી દિલ્હીઃ જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમારે વિશ્વ વિદ્યાલયોમાં થઇ રહેલા કથિત હુમલાની તુલના ગુજરાતના 2002ના રમખાણો સાથે કરતા આરોપ લગાવ્યો હતો કે બંનેને સરકારી મશીનરીના સમર્થનથી અંજામ સુધી પહોચાડાય છે. કન્હૈયાકુમારે આપાતકાલ અને ફાસીવાદમાં મુળભુત ફેરફાર હોવા પર જોર આપતા ઉપરોક્ત વાત કહી હતી.
    ગુજરાતમાં 2002માં થયેલા તોફાનો અને 1984માં શીખ વિરોધી દંગામાં તફાવત હોવા અંગે જોર આપતા કુમારે આરોપ લગાવ્યો કે ગુજરાત હિંસા સરકારી મશીનરીની મદદથી કરાઇ જ્યારે બીજી ભીડના આક્રોશથી થઇ. કન્હૈયાએ કહ્યું કે આપાતકાલ અને ફાસીવાદમાં ફર્ક છે. આપાતકાલ દરમિયાન ફક્ત એક પાર્ટીમાં ગુંડા ગુંડાગર્દી હતી પરંતુ તેમાં(ફાસીવાદ) આખી સરકારી મશીનરીની ગુંડાગર્દી કરે છે. 2002માં શીખ વિરોધી દંગામાં તફાવત છે.
    તેણે કહ્યું કે ભીડ દ્વારા આમ આદમીની હત્યા કરવા પર અને સરકારી મશીનરીના માધ્યમથી નરસંહાર કરવામાં મુળભુત ફર્ક છે. એટલા માટે આજે આપણી સામે સાંપ્રદાયિક ફાસીવાદનો ખતરો છે, વિશ્વ વિદ્યાલયો પર હુમલા કરાય છે, કેમકે હિટલરની જેમ મોદીજીને પણ ભારતમાં બુદ્ધિજીવિયોનું સમર્થન પ્રાપ્ત નથી. કોઇ બુદ્ધિજીવી મોદી સરકારનો બચાવ કરતી નથી.
    First published:

    Tags: 1984 શીખ રમખાણો, કન્હૈયા કુમાર, જેએનયુ વિવાદ, રાજકારણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો