Home /News /gujarat /કન્હૈયાનો સેના પર ગંભીર આરોપ, કાશ્મીરમાં મહિલાઓ સાથે બળાત્કાર કરે છે જવાનો

કન્હૈયાનો સેના પર ગંભીર આરોપ, કાશ્મીરમાં મહિલાઓ સાથે બળાત્કાર કરે છે જવાનો

#દેશદ્રોહના આરોપમાં જેલ જઇ આવેલા જેએનયૂ વિદ્યાર્થી સંઘનો અધ્યક્ષ કન્હૈયાએ ફરી એકવાર વિવાદીત નિવેદન કરી ઉશ્કેરણી કરી છે. આ વખતે તેણે દેશના જવાનોને નિશાને લીધા છે.

#દેશદ્રોહના આરોપમાં જેલ જઇ આવેલા જેએનયૂ વિદ્યાર્થી સંઘનો અધ્યક્ષ કન્હૈયાએ ફરી એકવાર વિવાદીત નિવેદન કરી ઉશ્કેરણી કરી છે. આ વખતે તેણે દેશના જવાનોને નિશાને લીધા છે.

  • Pradesh18
  • Last Updated :
    નવી દિલ્હી #દેશદ્રોહના આરોપમાં જેલ જઇ આવેલા જેએનયૂ વિદ્યાર્થી સંઘનો અધ્યક્ષ કન્હૈયાએ ફરી એકવાર વિવાદીત નિવેદન કરી ઉશ્કેરણી કરી છે. આ વખતે તેણે દેશના જવાનોને નિશાને લીધા છે.

    કન્હૈયાએ કાશ્મીરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, કાશ્મીરમાં સેનાના જવાનો મહિલાઓ પર બળાત્કાર કરે છે અને સુરક્ષાના નામે જવાનો મહિલાઓ સાથે બળજબરી કરે છે.

    જોકે કન્હૈયાએ એ પણ કહ્યું કે, તે સુરક્ષા બળોનું સન્માન કરે છે. પરંતુ જ્યારે તેણે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો તો કહ્યું કે ત્યાં સેના બળાત્કાર કરી રહી છે. કન્હૈયાએ કાશ્મીરમાં સેનાને લઇને કહ્યું કે, અમે સુરક્ષા બળોનું સન્માન કરવું જોઇએ. પરંતુ કાશ્મીરમાં જે થઇ રહ્યું છે તે નિંદનીય છે.
    First published:

    Tags: કન્હૈયા કુમાર, જમ્મુ કાશ્મીર, જેએનયૂ વિવાદ, બળાત્કાર, લશ્કર, સેના

    विज्ञापन