#ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુરાગ ઠાકુર દેશદ્રોહી પ્રવૃતિઓથી થતા નુકશાન મામલે યુવાઓને જગાડવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે પડોશી રાજ્ય રાજસ્થાનમાં આ સંદર્ભેની એક ઘટના સામે આવી છે. અલવરના બાબૂ શોભા રામ કલા મહાવિદ્યાલયમાં કન્હૈયા-ઉમર વિરૂધ્ધ પોસ્ટર લાગ્યા છે જેમાં કહેવાયું છે કે દેશવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ફાંસીએ લટકાવી દો.

અલવર #ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુરાગ ઠાકુર દેશદ્રોહી પ્રવૃતિઓથી થતા નુકશાન મામલે યુવાઓને જગાડવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે પડોશી રાજ્ય રાજસ્થાનમાં આ સંદર્ભેની એક ઘટના સામે આવી છે. અલવરના બાબૂ શોભા રામ કલા મહાવિદ્યાલયમાં કન્હૈયા-ઉમર વિરૂધ્ધ પોસ્ટર લાગ્યા છે જેમાં કહેવાયું છે કે દેશવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ફાંસીએ લટકાવી દો.
અલવરની બાબુ શોભા રામ કલા મહાવિદ્યાલયમાં જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલય (જેએનયૂ) છાત્રસંઘ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને જેલમાં બંધ ઉમર ખાલિદ વિરૂધ્ધ પોસ્ટર ચોંટાડાયા છે. જેમાં લખાયું છે કે, દેશદ્રોહીઓથી સાવધાન, દેશ વિરોધી નારા લગાવનારાઓને ફાંસી આપો, ફાંસી આપો, જામીન ફગાવી દો. કોમરેડોનો ઝંડો અને પાકિસ્તાનના ઝંડા સળગાવો, તિરંગો લહેરાવો. લાલ ગુમાલી છોડા બોલો ભારત માતાની જય, ભારતમાં રહેવું હોય તો વંદે માતરમ કહેવું પડશે, દેશ વિરોધીઓને દેશમાંથી કાઢો