Home /News /gujarat /અભિનેત્રી કંગના બની રિબોકની બ્રાન્ડ એમ્બેસેડર
અભિનેત્રી કંગના બની રિબોકની બ્રાન્ડ એમ્બેસેડર
અભિનેત્રી કંગના રાણાવતને આ મંગળવારે રિબોકની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઘોષણા કરવામાં આવી છે. કંગનાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર બ્રાન્ડનું નવું કલેક્શન 'બી મોર હ્યૂમન' પણ લોન્ચ કર્યું છે. જેનો ધ્યેય મહિલાઓને માત્ર શારીરિક રૂપથી નહીં પરંતુ માનસિક રૂપથી પણ બેટર બનાવવાનો છે.

મુંબઇ# અભિનેત્રી કંગના રાણાવતને આ મંગળવારે રિબોકની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઘોષણા કરવામાં આવી છે. કંગનાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર બ્રાન્ડનું નવું કલેક્શન 'બી મોર હ્યૂમન' પણ લોન્ચ કર્યું છે. જેનો ધ્યેય મહિલાઓને માત્ર શારીરિક રૂપથી નહીં પરંતુ માનસિક રૂપથી પણ બેટર બનાવવાનો છે.
બ્રાન્ડના નવા જાહેરાતમાં કંગના ડાન્સ, યોગા, કિક બોક્સિંગ, જેવી અલગ અલગ ફિટનેસ પ્રવૃત્તિઓથી પોતાને પડકાર દેતી નજર આવશે. કંગનાએ કહ્યું કે, હું હંમેશાથી રિબોકની પ્રશંસક રહી છું. તેમના ઉત્પાદન અને જાહેરાતોએ મને પ્રેરિત કરી છે. મને લાગે છે કે, જો આપણને પોતાના પર ભરોસો હોય તો જિંદગીમાં કઈ પણ કરી શકાય છે. આજની મહિલાને દરેક રીતે ફિટ રહેવું જોઇએ.