#તુર્કીની રાજધાની ઇસ્તંબુલને બોમ્બ વિસ્ફોટથી હચમચાવ્યા બાદ આતંકી સંગઠનનું હવે પછીનું નિશાન અમેરિકા છે. સીઆઇએના ડાયરેક્ટર જાન બ્રેન્નને કહ્યું કે, આતંકવાદી સમુહ ઇસ્લામિક સ્ટેટ એ જ રીતે અમેરિકામાં હુમલો કરી શકે છે કે જે રીતે ઇસ્તંબુલના અતાતુર્ક અરપોર્ટ પર હુમલો કર્યો હતો.

વોશિંગ્ટન #તુર્કીની રાજધાની ઇસ્તંબુલને બોમ્બ વિસ્ફોટથી હચમચાવ્યા બાદ આતંકી સંગઠનનું હવે પછીનું નિશાન અમેરિકા છે. સીઆઇએના ડાયરેક્ટર જાન બ્રેન્નને કહ્યું કે, આતંકવાદી સમુહ ઇસ્લામિક સ્ટેટ એ જ રીતે અમેરિકામાં હુમલો કરી શકે છે કે જે રીતે ઇસ્તંબુલના અતાતુર્ક અરપોર્ટ પર હુમલો કર્યો હતો.
તેમણે કહ્યું કે, ઇસ્તંબુલના આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પરનો હુમલો નિંદનીય છે. આ હુમલામાં કેટલાય લોકોના જીવ ગયા અને કેટલાય ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઇસ્લામિક સ્ટેટની અનૈતિકતાનો નમૂનો છે.
તેમણે કહ્યું કે, બધા જાણે છે કે, સીરિયા અને ઇરાકમાં એમને ખતમ કરવા માટે અમેરિકા ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યું છે. આવામાં અમેરિકાને નિશાન બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર