Home /News /gujarat /જાપાનમાં વિકલાંગ સુવિધા કેન્દ્રમાં ચાકુથી હુમલો,19ના મોત,45ઘાયલ

જાપાનમાં વિકલાંગ સુવિધા કેન્દ્રમાં ચાકુથી હુમલો,19ના મોત,45ઘાયલ

નવી દિલ્હીઃ જાપાનની એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ જાપાનની રાજધાની ટોક્યો પાસે બનેલા એક વિકલાંગ કેન્દ્ર પર એક વ્યક્તિ દ્વારા ચાકુથી હુમલો કરાયો હતો. હુમલો ટોક્યો શહેરથી 50 કિલોમીટર દૂર સાગામિહારામાં સુકુઇ યામાપુરી યેન નામના વિકલાંગ સુવિધા કેન્દ્રમાં કરાયો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હીઃ જાપાનની એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ જાપાનની રાજધાની ટોક્યો પાસે બનેલા એક વિકલાંગ કેન્દ્ર પર એક વ્યક્તિ દ્વારા ચાકુથી હુમલો કરાયો હતો. હુમલો ટોક્યો શહેરથી 50 કિલોમીટર દૂર સાગામિહારામાં સુકુઇ યામાપુરી યેન નામના વિકલાંગ સુવિધા કેન્દ્રમાં કરાયો છે.
હુમલામાં 19 લોકોના મોતની ખબર છે અને 45 લોકો ઘવાયા છે. જેમાંથી 20ની હાલત બહુ જ ગંભીર છે. રિપોર્ટ મુજબ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. હુમલાખોરની ઉમર 26 વર્ષની બતાવાય છે જે આ જ સુવિધા કેન્દ્રમાં પૂર્વ કર્મચારી તરીકે કામ કરી ચુક્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ રાતે અઢી વાગ્યે કેન્દ્રને સૂચના મળી કે એક વ્યક્તિ દ્વારા ચાકુ લઇ કેન્દ્રમાં ઘુસી ગયો છે અને લોકો પર હુમલો કરી રહ્યો છે. અહેવાલમા કહેવાયા મુજબ હુમલાખોર ઇચ્છતો હતો કે વિકલાંગ લોકો ક્યાય ન દેખાય.
First published:

Tags: જાપાન, દેશ વિદેશ, હુમલો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन