Home /News /gujarat /

ગોળીબારથી ગુજ્યું પુંછ, નિશાન પર હતો આર્મી કેમ્પ!,4આતંકી ઠાર

જમ્મુઃ જમ્મુ ક્ષેત્રના પુંછ જિલ્લામાં આતંકિયો અને પોલીસ વચ્ચે આજે વહેલી સવારથી જ અથડામણ ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ 1 જવાન શહીદ થયો છે તેમજ 4 આતંકી ઠાર કરાયાની માહિતી મળી રહી છે.પુંછના આલા મોહલ્લામાં આતંકીયો ઘુસ્યાની જાણકારી મળતા જ પોલીસને ખાનગી બિલ્ડીગને ઘેરી લીધી હતી. તે પછી આતંકિયોએ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જમ્મુઃ જમ્મુ ક્ષેત્રના પુંછ જિલ્લામાં આતંકિયો અને પોલીસ વચ્ચે આજે વહેલી સવારથી જ અથડામણ ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ 1 જવાન શહીદ થયો છે તેમજ 4 આતંકી ઠાર કરાયાની માહિતી મળી રહી છે.પુંછના આલા મોહલ્લામાં આતંકીયો ઘુસ્યાની જાણકારી મળતા જ પોલીસને ખાનગી બિલ્ડીગને ઘેરી લીધી હતી. તે પછી આતંકિયોએ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું.

અથડામણમાં પોલીસકર્મી ઘાયલ થયાની જાણકારી મળી છે. આતંકીયોની સંખ્યા  4થી 5ની વચ્ચે હોવાનું મનાય છે. અથડામણની જગ્યાએથી 200 મીટર દુર આર્મીનું હેડક્વાર્ટર આવેલું છે. પોલીસની જાણકારી મુજબ આતંકિયોના નિશાને આર્મીનું હેડક્વાર્ટર હોવાનું મનાય છે.
પુંછમાં પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ,એક આતંકી મિની સચિવાલયમાં ઘૂસ્યો
First published:

Tags: અથડામણ, આતંકી હુમલો, જમ્મુ કશ્મીર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन