Home /News /gujarat /

ISની બ્રિટનને ચેતાવણી, પેરિસ કરતાં પણ ભયાનક હુમલા થશે

ISની બ્રિટનને ચેતાવણી, પેરિસ કરતાં પણ ભયાનક હુમલા થશે

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે બ્રિટનને ગંભીર ચેતાવણી આપી છે કે ત્યાં થનારા હુમલા પેરિસ હુમલા કરતાં પણ ભયાનક હશે. આતંકવાદી સંગઠને કહ્યું છે કે, મુસલમાનો વિરૂધ્ધ યુધ્ધ છેડવાને પગલે દેશને નરસંહારની યાતના ભોગવવી પડશે. અરબી ભાષામાં પ્રસિધ્ધ થતા અખબાર અલનાબાના તાજેતરના અંકમાં આઇએસઆઇએસે ચેતાવણી આપી છે કે બ્રિટનને ભયાનક હુમલાનો સામનો કરવો પડશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
લંડન # આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે બ્રિટનને ગંભીર ચેતાવણી આપી છે કે ત્યાં થનારા હુમલા પેરિસ હુમલા કરતાં પણ ભયાનક હશે. આતંકવાદી સંગઠને કહ્યું છે કે, મુસલમાનો વિરૂધ્ધ યુધ્ધ છેડવાને પગલે દેશને નરસંહારની યાતના ભોગવવી પડશે. અરબી ભાષામાં પ્રસિધ્ધ થતા અખબાર અલનાબાના તાજેતરના અંકમાં આઇએસઆઇએસે ચેતાવણી આપી છે કે બ્રિટનને ભયાનક હુમલાનો સામનો કરવો પડશે.

અહીં નોંધનિય છે કે, ગત વર્ષે નવેમ્બર માસમાં પેરિસમાં થયેલા હુમલામાં 130 લોકો માર્યા ગયા હતા. ધ સન્ડે ટાઇમ્સમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર અખબારના લેખમાં બ્રિટિશ હત્યારે જેને જેહાદી જોન કહે છે એ મોહમ્મદ એમવાજીના વખાણ કરવામાં આવ્યા છે. આ આતંકવાદી અમેરિકી ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. એમાં કહેવાયું છે કે, એના શબ્દો ક્યારેય નહીં મરે.

આ અગાઉ પેરિસમાં મનોરંજન સ્થળો પર એક સાથે કેટલાય હુમલા થયા હતા જેમાં ઓછામાં ઓછા 150 જેટલા લોકોના મોત થયા હતા. એક કોન્સટ હોલમાં લોકોને બંધક બનાવાયા હતા. આતંકી સંગઠન આઇએસઆઇએસે આ હુમલાની જવાબદારી લીધી હતી.
First published:

Tags: આઇએસઆઇએસ, આતંકવાદી સંગઠન, આતંકી ધમકી, પેરિસ હુમલો, લંડન

આગામી સમાચાર