Home /News /gujarat /

હૈદરાબાદમાં મંદિર પર ગૌમાંસ ફેંકી કોમી તોફાન કરાવવાનું રચાયું ષડયંત્ર

હૈદરાબાદમાં મંદિર પર ગૌમાંસ ફેંકી કોમી તોફાન કરાવવાનું રચાયું ષડયંત્ર

#હૈદરાબાદમાં ગઇ કાલે ધરપકડ કરાયેલ આઇએસના 11 શકમંદ આતંકવાદીઓએ મોટો ખુલાસો કર્યો છે. આઇએસ દ્વારા મંદિરમાં ગૌમાંસ ફેંકી તોફાન ભડકાવવાનો કારસો રચાયો હતો. આ આતંકીઓ દ્વારા શહેરના ભાગ્યલક્ષ્મી મંદિરમાં ગૌમાંસ ફેંકવાનું ષડયંત્ર ઘડાયું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
હૈદરાબાદ #હૈદરાબાદમાં ગઇ કાલે ધરપકડ કરાયેલ આઇએસના 11 શકમંદ આતંકવાદીઓએ મોટો ખુલાસો કર્યો છે. આઇએસ દ્વારા મંદિરમાં ગૌમાંસ ફેંકી તોફાન ભડકાવવાનો કારસો રચાયો હતો. આ આતંકીઓ દ્વારા શહેરના ભાગ્યલક્ષ્મી મંદિરમાં ગૌમાંસ ફેંકવાનું ષડયંત્ર ઘડાયું હતું.

મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર રમઝાન દરમિયાન મંદિરમાં ગૌમાંસ ફેંકવાનો પ્લાન હતો. ઉપરાંત શકમંદ આતંકીઓ દ્વારા વીવીઆઇપીઓ પર હુમલો કરવાનો પણ પ્લાન હતો. આ માટે તેઓ દ્વારા શક્તિશાળી બોમ્બ બનાવવાની પણ તૈયારી કરવામાં આવી હતી.

બુધવારે સવારે એનઆઇ અને હૈદરાબાદ પોલીસે અહીં ઘણા સ્થળોએ દરોડા પાડીને આઇએસના ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.
First published:

Tags: આઇએસ, કોમી તોફાન, ગૌમાંસ, મંદિર, હૈદરાબાદ

આગામી સમાચાર