Home /News /gujarat /

ઇશરત જહાં કેસ: સીબીઆઇ પૂર્વ ડાયરેક્ટર રણજીતસિંહ સામે ગંભીર આરોપ

ઇશરત જહાં કેસ: સીબીઆઇ પૂર્વ ડાયરેક્ટર રણજીતસિંહ સામે ગંભીર આરોપ

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે સીબીઆઇના પૂર્વ ડાયરેક્ટર રણજીતસિંહા સામે મુશ્કેલીઓ વધી શકે એમ છે. આઇબીના પૂર્વ અધિકારી રાજેન્દ્ર કુમારે આરોપ મુક્યો છે.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે સીબીઆઇના પૂર્વ ડાયરેક્ટર રણજીતસિંહા સામે મુશ્કેલીઓ વધી શકે એમ છે. આઇબીના પૂર્વ અધિકારી રાજેન્દ્ર કુમારે આરોપ મુક્યો છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે સીબીઆઇના પૂર્વ ડાયરેક્ટર રણજીતસિંહા સામે મુશ્કેલીઓ વધી શકે એમ છે. આઇબીના પૂર્વ અધિકારી રાજેન્દ્ર કુમારે આરોપ મુક્યો છે.

દેશભરમાં ચર્ચા જગાવનાર ઇશરત જહા એન્કાઉન્ટર કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સીબીઆઇના પૂર્વ ડાયરેક્ટર રણજિતસિંહાને લઇને આ કેસ વધી ચર્ચાએ ચઢ્યો છે. આઇબીના પૂર્વ અધિકારી રાજેન્દ્રકુમારે આ કેસમાં રણજિતસિંહા સામે ગંભીર આરોપ લગાવ્યો છે.

આઇબીના પૂર્વ અધિકારીએ રણજિતસિંહા પર સીબીઆઇની તપાસને પ્રભાવિત કર્યાનો આરોપ કર્યો છે. મોટા નેતાની સાથે પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ ષડયંત્ર કરવાનો પણ આક્ષેપ કરાયો છે.
First published:

Tags: આઇબી, ઇશરત જહાં, ગુજરાતી સમાચાર, સીબીઆઇ

આગામી સમાચાર