ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આઈપીએસ સતીષ વર્માને કેસની પ્રથમ ચાર્જશીટ આપવા સામે સીબીઆઈએ હાઈકોર્ટમાં અરજી કરેલી છે. આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. હાઈકોર્ટે આ અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે.

અમદાવાદ# ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આઈપીએસ સતીષ વર્માને કેસની પ્રથમ ચાર્જશીટ આપવા સામે સીબીઆઈએ હાઈકોર્ટમાં અરજી કરેલી છે. આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. હાઈકોર્ટે આ અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે.
સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં સીબીઆઈના વકીલની રજૂઆત હતી કે, આ કેસની તપાસ સીબીઆઈએ કરેલી છે, તેથી આ કેસની ચાર્જશીટ આઈપીએસ સતીષ વર્માને આપી શકાય નહીં. જેથી, સતીષ વર્માને કેસની પ્રથમ ચાર્જશીટ આપવાના સીબીઆઈ કોર્ટના આદેશને રદ કરવામાં આવે.
બીજી તરફ, સતીષ વર્માના વકીલની રજૂઆત હતી કે, આઈપીએસ સતીષ વર્માને કેસની પ્રથમ ચાર્જશીટ આઈપીએસ સતીષ વર્માને મળવી જોઈએ. મહત્વનું છે કે, એપ્રિલ માસમાં સીબીઆઈ કોર્ટે આદેશ કર્યો હતો કે, આઈપીએસ સતીષ વર્માને કેસની પ્રથમ ચાર્જશીટ આપવામાં આવે. જેની સામે સીબીઆઈએ હાઈકોર્ટમાં અરજી કરેલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર