Home /News /gujarat /

IPL હરાજી : 9.5 કરોડમાં ખરીદાયો વોટસન, યુવરાજને મળ્યા 7 કરોડ

IPL હરાજી : 9.5 કરોડમાં ખરીદાયો વોટસન, યુવરાજને મળ્યા 7 કરોડ

ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-9 માટે આજે 351 ખેલાડીઓની હરાજી થઇ રહી છે. પૂણે અને રાજકોટની ગુજરાત લાયન્સ ટીમોની એન્ટ્રી તેમજ દિગ્ગજ ખેલાડીઓને લઇને આ વખતની હરાજી હોટ બની છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-9 માટે આજે 351 ખેલાડીઓની હરાજી થઇ રહી છે. પૂણે અને રાજકોટની ગુજરાત લાયન્સ ટીમોની એન્ટ્રી તેમજ દિગ્ગજ ખેલાડીઓને લઇને આ વખતની હરાજી હોટ બની છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી # ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-9 માટે આજે 351 ખેલાડીઓની હરાજી થઇ રહી છે. પૂણે અને રાજકોટની ગુજરાત લાયન્સ ટીમોની એન્ટ્રી તેમજ દિગ્ગજ ખેલાડીઓને લઇને આ વખતની હરાજી હોટ બની છે.

શેન વોટસનને 9 કરોડ 50 લાખમાં બેંગલોરે ખરીદયો છે. આ સિઝનની આ સૌથી ઉંચી બોલી છે. પહેલા સિઝન-8માં વોટસન રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો હતો. પહેલા રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ અને ઓસ્ટ્રેલિયાના આરોન ફિન્ચને કોઇએ ખરીદ્યો નથી. આશીષ નહેરાને 5 કરોડ 50 લાખમાં હૈદરાબાદે ખરીદ્યો છે. જ્યારે પૂણેએ ઇશાંત શર્માને 3.80 કરોડમાં ખરીદ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદને યુવરાજસિંહને 7 કરોડમાં ખરીદ્યો છે. દિલ્હીએ ગત વખતે યુવરાજને 16 કરોડમાં ખરીદ્યો હતો. તો ડ્વેન સ્મિથને 2.30 કરોડમાં રાજકોટ લાયન્સે ખરીદ્યો છે.
First published:

Tags: આઇપીએલ 2016 ખેલાડી યાદી, આઇપીએલ સિઝન 9, આઇપીએલ હરાજી 2016, ક્રિકેટ

આગામી સમાચાર