Home /News /gujarat /

પ્રભએ બતાવી પ્રભુ ભક્તિ : ધાર્મિક સ્થળોને જોડતી આસ્થા સર્કિટ ટ્રેન શરૂ કરાશે

પ્રભએ બતાવી પ્રભુ ભક્તિ : ધાર્મિક સ્થળોને જોડતી આસ્થા સર્કિટ ટ્રેન શરૂ કરાશે

#રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે રજુ કરેલા રેલવે બજેટમાં ધાર્મિક સ્થળોને જોડતી આસ્થા સર્કિટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. દ્વારકાથી આસ્થા ટ્રેન શરૂ કરાશે.

#રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે રજુ કરેલા રેલવે બજેટમાં ધાર્મિક સ્થળોને જોડતી આસ્થા સર્કિટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. દ્વારકાથી આસ્થા ટ્રેન શરૂ કરાશે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે રજુ કરેલા રેલવે બજેટમાં ધાર્મિક સ્થળોને જોડતી આસ્થા સર્કિટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. દ્વારકાથી આસ્થા ટ્રેન શરૂ કરાશે.

ધાર્મિક તીર્થ સ્થાનોની મુસાફરી કરતા યાત્રીઓની સુવિધા માટે વિશેષ રૂપથી આસ્થા સર્કિટ શરૂ કરાશે. ગુજરાતના દ્વારકાથી આસ્થા સર્કિટ ટ્રેન શરૂ કરાશે. અજમેર, અમૃતસર, બિહાર શરીફ, ચેંગનૂર, ગયા, હિરદ્વાર, મથુરા, નાગપટ્ટનમ, નાંદેડ, નાસિક, પાલી, પારસનાથ, પુરી, તિરુપતિ, વેલંકન્ની, વારાણસી અને વાસ્કો સહિતના ધાર્મિક સ્થળોને આસ્થા સર્કિટ ટ્રેનથી જોડાશે.
First published:

Tags: દ્વારકા, ભારતીય રેલવે, રેલવે બજેટ 2016, રેલવે મંત્રી, સુરેશ પ્રભુ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन