Home /News /gujarat /

સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કરવા ભારતીય સેનાની તૈયારી

સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કરવા ભારતીય સેનાની તૈયારી

ભારતીય સેના દ્વારા પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીર પીઓકેમાં કરેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન મુદ્દે ઉઠી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કેટલાક નેતાઓ દ્વારા કથિત રીતે આ સર્જિકલ સ્ટ્રાઇલ ઓપરેશનને ફેક ગણાવાતાં ભારતીય સેના દ્વારા આ ઓપરેશનનો વીડિયો જાહેર કરવા તૈયારી બતાવી છે. સેના દ્વારા વીડિયો જાહેર કરવા સંમતિ દર્શાવી છે જોકે આનો અંતિમ નિર્ણય પીએમઓ કચેરીમાં લેવાશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતીય સેના દ્વારા પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીર પીઓકેમાં કરેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન મુદ્દે ઉઠી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કેટલાક નેતાઓ દ્વારા કથિત રીતે આ સર્જિકલ સ્ટ્રાઇલ ઓપરેશનને ફેક ગણાવાતાં ભારતીય સેના દ્વારા આ ઓપરેશનનો વીડિયો જાહેર કરવા તૈયારી બતાવી છે. સેના દ્વારા વીડિયો જાહેર કરવા સંમતિ દર્શાવી છે જોકે આનો અંતિમ નિર્ણય પીએમઓ કચેરીમાં લેવાશે.

તો બીજી તરફ પાકિસ્તાની સેનાએ ભારતના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનના દાવાને ખોટો ગણાવ્યો છે. કેટલાક મુખ્ય સૈન્ય અધિકારીઓએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું છે કે, ભારત તરફથી જાહેર થનાર સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો એ લોકોને જવાબ હશે કે જેઓ આ ઓપરેશન સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમેરિકી સેટેલાઇટ્સમાં ભારત તરફથી કરાયેલી કાર્યવાહીના પુરાવા છે. અમેરિકી એનએસએના ભારતના એનએસએ અજીત ડોભાલને ઓપરેશન બાદ તુરંત ફોન કરવો એ એક મોટો પુરાવો છે કે ભારત તરફથી સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન કરાયું છે.
First published:

Tags: પાકિસ્તાન, પીઓકે, ભારત, વિવાદ, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन