Home /News /gujarat /

ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ, નહીં ચાલે હવે પાકિસ્તાનની પરમાણું હુમલાની નાપાક ધમકી

ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ, નહીં ચાલે હવે પાકિસ્તાનની પરમાણું હુમલાની નાપાક ધમકી

ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશને લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પાર કરીને 38 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરીને પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને ગર્ભિત સંદેશો આપ્યો છે કે, પાકિસ્તાનની પરમાણું હુમલાની નાપાક ધમકીથી ભારતે ડરે એમ નથી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશને લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પાર કરીને 38 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરીને પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને ગર્ભિત સંદેશો આપ્યો છે કે, પાકિસ્તાનની પરમાણું હુમલાની નાપાક ધમકીથી ભારતે ડરે એમ નથી.

ભારતીય સેનાએ આ ઓપરેશન મારફતે ઉરી આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદતનો પણ જાણે બદલો લીધો છે. ઇન્ડિય આર્મીના આ સાહસિક કદમથી સ્પષ્ટ થયું છે કે પરમાણું હુમલો કરવાની પાકની નાપાક ધમકી હવે ચાલવાની નથી.

જોકે પાકિસ્તાનના રક્ષા મંત્રી મોહમ્મદ ખ્વાજાએ કહ્યું કે, દેશની સુરક્ષા માટે પરમાણું બોમ્બનો ઉપયોગ કરતાં પણ પાકિસ્તાન ખચકાશે નહીં. હવે ભારતની આ પ્રકારની કાર્યવાહીથી સ્પષ્ટ થઇ ગયું છે કે પાકિસ્તાન આતંકીઓ પર લગામ લગાવે નહીં તો આવી બીજી કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે.
First published:

Tags: આતંકવાદ, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन