Home /News /gujarat /

એરબેઝની દિવાલ કૂદનારને શૂટઆઉટનો આદેશ

એરબેઝની દિવાલ કૂદનારને શૂટઆઉટનો આદેશ

પઠાણકોટ હુમલા બાદ ભારતીય વાયુસેના એલર્ટ બની છે. વાયુસેના કેમ્પની આજુબાજુના એરિયામાં પ્રવેશનાર કોઇ પણ અજાણી વ્યક્તિ સામે આકરા પગલાં ભરવાના તેમજ એરબેઝની દિવાલ કૂદવાનો કોઇ પ્રયાસ કરે તો શૂટ આઉટના પણ આદેશ આપવામાં આવ્યા છે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પઠાણકોટ હુમલા બાદ ભારતીય વાયુસેના એલર્ટ બની છે. વાયુસેના કેમ્પની આજુબાજુના એરિયામાં પ્રવેશનાર કોઇ પણ અજાણી વ્યક્તિ સામે આકરા પગલાં ભરવાના તેમજ એરબેઝની દિવાલ કૂદવાનો કોઇ પ્રયાસ કરે તો શૂટ આઉટના પણ આદેશ આપવામાં આવ્યા છે.

વેસ્ટર્ન એર કમાન્ડના તમામ એરબેઝમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવી છે. મુખ્ય 54 એરબેઝને સ્માર્ટ પેરામીટર સિસ્ટમ, મોશમ ડિરેક્ટર અને ડ્રોનથી સજ્જ કરવામાં આવ્યા છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, પઠાણકોટ, ભારતીય વાયુસેના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन