Home /News /gujarat /જેએનયૂમાં થરૂરે કહ્યું-દેશને કૃષ્ણ પણ જોઇએ અને કન્હૈયા પણ

જેએનયૂમાં થરૂરે કહ્યું-દેશને કૃષ્ણ પણ જોઇએ અને કન્હૈયા પણ

#જેએનયૂ મુદ્દે ભાજપને આડે હાથ લેતાં કોંગ્રેસના નેતા શશિ થરૂરે આજે કહ્યું કે રાષ્ટ્રવાદ હવે માત્ર એને આધારે નક્કી કરવામાં આવે છે કોઇ વ્યક્તિ ભારત માતાની જય બોલે છે કે નહીં. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં લોકોને જે યોગ્ય લાગે તે પસંદ કરવાની સ્વીકારવાનો અધિકાર હોવો જોઇએ અને બીજાના વિચારોને સહન કરવા જોઇએ.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    નવી દિલ્હી #જેએનયૂ મુદ્દે ભાજપને આડે હાથ લેતાં કોંગ્રેસના નેતા શશિ થરૂરે આજે કહ્યું કે રાષ્ટ્રવાદ હવે માત્ર એને આધારે નક્કી કરવામાં આવે છે કોઇ વ્યક્તિ ભારત માતાની જય બોલે છે કે નહીં. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં લોકોને જે યોગ્ય લાગે તે પસંદ કરવાની સ્વીકારવાનો અધિકાર હોવો જોઇએ અને બીજાના વિચારોને સહન કરવા જોઇએ.

    રવિવારે રાતે જેએનયૂ છાત્રો વચ્ચે પહોંચેલા કોંગ્રેસ નેતા શશિ થરૂરે ભાજપ સામે પ્રહારો કરતાં કહ્યું કે આજકાલ રાષ્ટ્રવાદ એનાથી નક્કી થાય છે કોઇ વ્યક્તિ ભારત માતાની જય કહે છે કે નહીં, મને એ કહેવામાં ખુશી પરંતુ શું આપણે બધાને આવું કરવા માટે મજબુર કરવા જોઇએ.

    થરૂરે કહ્યું કે, આજે દેશને કાન્હાની જરૂર છે અને કન્હૈયાની પણ. થરૂરે આ નિવેદનને જેએનયૂ છાત્ર સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમારના કોંગ્રેસ સાથે જોડાણ તરફ પણ જોવાઇ રહ્યું છે. એવી અટકળો તેજ બની છે કે શું કન્હૈયાકુમાર કોંગ્રેસમાં જોડાશે કે શું?
    First published:

    Tags: કન્હૈયા કુમાર, કોંગ્રેસ, જેએનયૂ વિવાદ, ભારત માતાની જય