Home /News /gujarat /

જીજ્ઞેશ મેવાણી સહિત ત્રણ અપક્ષ ઉમેદવારે મારી બાજી, 1995માં જીત્યા હતા 16 ઉમેદવાર

જીજ્ઞેશ મેવાણી સહિત ત્રણ અપક્ષ ઉમેદવારે મારી બાજી, 1995માં જીત્યા હતા 16 ઉમેદવાર

જિગ્નેશ મેવાણી, MLA

1975 અને 1995માં સૌથી વધારે 16-16 અપક્ષોએ ચૂંટણી જીતી હતી.

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2017ના ચૂંટણી પરિણામો આવી ગયા છે. આ વખતે 3 અપક્ષ ઉમેદવારની ચૂંટણીમાં જીત થઈ ગઈ છે. ભારતીય ચૂંટણી વ્યવસ્થા પ્રમાણે અહીં કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં કોઈ પક્ષ સાથે જોડાયા વગર ચૂંટણી લડી શકે છે. આ ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા. જેમાંથી 793 નો વિજય થયો છે. 1975 અને 1995માં સૌથી વધારે 16-16 અપક્ષોએ ચૂંટણી જીતી હતી.

આ વખતે વડગામ બેઠક પરથી દલિત નેતા જીજ્ઞેશ મેવાણીનો વિજય થયો છે. લુણાવાડા બેઠક પર રતનસિંહ માનસિંહ રાઠોડનો વિજય થયો છે. તો મોરવાહડફ બેઠક પર ભૂપેન્દ્રસિંહ ખાંટનો વિજય થયો છે.

1960માં ગુજરાત રાજ્યની રચના થયા બાદ 1962માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. જેમાં 7 જેટલા અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા. 2012ની ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો.

જાણો આ પહેલાની ચૂંટણીમાં કેટલા અપક્ષ ચૂંટાયા


19621317
19672275
19723378
197533616
198043610
19855258
199098011
1995162716
19984153
20023442
20074802
20126721
2017 793 3

 
First published:

Tags: Assembly election 2017, Gujarat assembly election results, Gujarat assembly election results 2017, Gujarat assembly polls result, Gujarat assembly polls result 2017, Gujarat Election 2017, Gujarat election results 2017, Himachal pradesh election results

આગામી સમાચાર