Home /News /gujarat /

અમદાવાદઃઆઇઆઇએમની વિક્રમ સારાભાઇ લાઇબ્રેરી ડીજીટલ બનશે

અમદાવાદઃઅમદાવાદમાં આવેલા પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે આઇાઇએમમાં આવેલી વિક્રમ સારાભાઇ લાઇબ્રેરીને રિસ્ટોર એટલે કે પુનઃસ્થાપિત કરવામાં આવશે. સાથે જ લાઇબ્રેરીને ડીજીટલાઇઝ્ડ કરવામાં આવશે. વિક્રમ સારાભાઇ લાઇબ્રેરી હેરિટેજ મૂલ્ય ધરાવે છે તેથી બહારથી તેનો ઢાંચો જાળવી રાખવામાં આવશે અને અંદર તેનું સમારકામ કરવામાં આવશે. લાઇબ્રેરી રિસ્ટોરેશન માટે આઇઆઇએમને તાતા કન્સલ્ટન્સી સર્વીસીસ 20 કરોડ જેટલું માતબર ફંડ આપશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

First published:

Tags: આઇઆઇએમ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन