IDBI બેંકમાં સરકારનો હિસ્સો 51 ટકા ઘટડવામાં આવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. બેંકના ખાનગીકરણના વિરોધમાં અધિકારી-કર્મચારીઓએ ચાર દિવસની હડતાળ જાહેર કરી છે.
IDBI બેંકમાં સરકારનો હિસ્સો 51 ટકા ઘટડવામાં આવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. બેંકના ખાનગીકરણના વિરોધમાં અધિકારી-કર્મચારીઓએ ચાર દિવસની હડતાળ જાહેર કરી છે.
અમદાવાદ# IDBI બેંકમાં સરકારનો હિસ્સો 51 ટકા ઘટડવામાં આવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. બેંકના ખાનગીકરણના વિરોધમાં અધિકારી-કર્મચારીઓએ ચાર દિવસની હડતાળ જાહેર કરી છે.
31મી માર્ચ સુધી બેંક હડતાળ ચાલવાની હોવાથી અનેક ખાતેદારો તકલીફમાં મુકાયા છે. પ્રથમ દિવસે રાજ્યભરના IDBI બેંકના તમામ અધિકારી-કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. બીજા દિવસે બેંકના અધિકારીઓએ હડતાળ જારી રાખી છે, જ્યારે કર્મચારીઓ બેંકમાં ફરજ પર હાજર રહ્યાં હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર