Home /News /gujarat /

VIDEO: સાવધાન! 15 જાન્યુ.થી હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફરજીયાત

VIDEO: સાવધાન! 15 જાન્યુ.થી હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફરજીયાત

15 જાન્યુઆરી બાદ જો અનઅધિકૃત નંબર પ્લેટ વાહન હશે તો 500 રૂપિયાનો દંડ ફટકારાશે...

15 જાન્યુઆરી બાદ જો અનઅધિકૃત નંબર પ્લેટ વાહન હશે તો 500 રૂપિયાનો દંડ ફટકારાશે...

15 જાન્યુઆરી 2018થી ફરજીયાત હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફરજીયાત કરી દેવામાં આવશે, અને તમામ વાહન ચાલકોએ 15 જાન્યુઆરી પહેલા હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત છે.

તમામ વાહન ચાલકો. આરટીઓ અથવા ડિલર પાસે જઈ ટુ અને થ્રી વ્હિલર માટે રૂ.89 અને ફોર વ્હિલર માટે રૂ.150 સર્વિસ ચાર્જ ભરી નંબર પ્લેટ લગાવી શકેશે.

ઉલ્લેખનીય છે કે, 15 જાન્યુઆરી બાદ જો અનઅધિકૃત નંબર પ્લેટ વાહન હશે તો 500 રૂપિયાનો દંડ ફટકારાશે, આરટીઓ દ્વારા રજાના દિવસે પણ નંબર પ્લેટ લગાવવામાં આવી રહી છે. તેમજ જો આરટીઓના કામ માટે વાહન આરટીઓએ જશે. તો પહેલા નંબર પ્લેટ બદલવાની રહેશે, અને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નવા અને જુના તમામ વાહનોમાં લગાવવાની રહેશે.
First published:

Tags: આરટીઓ`, ગુજરાત

આગામી સમાચાર