Home /News /gujarat /

ભૂજમાં ખાનગી કંપનીને જમીન ફાળવણી કેસ મામલો, HCએ પ્રદિપ શર્માની પત્નિને ફટકારી નોટિસ

ભૂજમાં ખાનગી કંપનીને જમીન ફાળવણી કેસ મામલો, HCએ પ્રદિપ શર્માની પત્નિને ફટકારી નોટિસ

ભૂજમાં ખાનગી કંપનીને જમીન ફાળવણીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ભૂતપૂર્વ આઈપીએસ પ્રદિપ શર્માની પત્નિ શ્યામલ શર્માને નોટિસ ફટકારી છે.

ભૂજમાં ખાનગી કંપનીને જમીન ફાળવણીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ભૂતપૂર્વ આઈપીએસ પ્રદિપ શર્માની પત્નિ શ્યામલ શર્માને નોટિસ ફટકારી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# ભૂજમાં ખાનગી કંપનીને જમીન ફાળવણીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ભૂતપૂર્વ આઈપીએસ પ્રદિપ શર્માની પત્નિ શ્યામલ શર્માને નોટિસ ફટકારી છે.

હાઈકોર્ટે કેન્દ્રીય ગૃહ વિભાગને નિર્દેશ આપ્યો છે કે, શ્યામલ શર્માને નોટિસ મોકલવામાં આવે. શ્યામલ શર્મા હાલ અમેરિકામાં વસે છે. આ કેસની વધુ સુનાવણી 15મી જૂને હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, જમીન ફાળવણી કેસમાં પ્રદિપ શર્માની પત્નિ શ્યામલ શર્માને નાણાકીય લાભ મળ્યો છે.
First published:

Tags: આઇપીએસ, કંપની, કેસ, ખાનગી`, જમીન, નોટિસ, પત્નિ, પૂર્વ, પ્રદિપ શર્મા, ફટકારી`, ફાળવણી, ભૂજ, હાઇકોર્ટે

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन