Home /News /gujarat /HCએ RJ કૃણાલના વચગાળાના જામીન લંબાવ્યા

HCએ RJ કૃણાલના વચગાળાના જામીન લંબાવ્યા

ગુજરાત હાઈકોર્ટે RJ કૃણાલને વધુ એક વખત વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે કૃણાલના વચગાળાના જામીન વધુ સાત દિવસ માટે લંબાવવાની મંજૂરી આપી છે.

ગુજરાત હાઈકોર્ટે RJ કૃણાલને વધુ એક વખત વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે કૃણાલના વચગાળાના જામીન વધુ સાત દિવસ માટે લંબાવવાની મંજૂરી આપી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# ગુજરાત હાઈકોર્ટે RJ કૃણાલને વધુ એક વખત વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે કૃણાલના વચગાળાના જામીન વધુ સાત દિવસ માટે લંબાવવાની મંજૂરી આપી છે.

હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આરજે કૃણાલના પિતાની તબિયત સારી ન હોવાથી તેના વચગાળાના જામીન લંબાવવામાં આવે.

મહત્વનું છે કે, થોડા મહિના પહેલા આરજે કૃણાલની પત્નિ ભૂમિએ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ, આરજે કૃણાલની ધરપકડ થઈ હતી. જો કે, કૃણાલના પિતાની તબિયત સારી ન હોવાથી હાઈકોર્ટે તેના દસ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.
First published:

Tags: આરજે કૃણાલ, વચગાળાના જામીન, હાઇકોર્ટે

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन