રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રમાણ વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. હીટ એક્શન પ્લાન મુજબ અમદાવાદમાં આગામી 3 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો સમગ્ર રાજ્યમાં 41થી 43 ડિગ્રીની તાપમાનની આગાહી કરવામાં આવી રહી છે. આમ મે મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. સૂર્યદેવ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા હોયે તેવી અસહ્ય ગરમી લોકો સહન કરી રહ્યાં છે.
ગરમીથી બચવા માટે શું કરશો? ગરમીથી બચવા માટે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું શરીર અને માથું ઢંકાય તે રીતે સુતરાઉ કપડા પહેરવા. તાપથી બચવા ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ પણ કરવો. સીધા તાપથી બચવા માટે ભીના કપડાથી માથુ ઢાંકીને રાકવું. જેનાથી ગરમીથી બચી શકાશે. આ ઉપરાંત ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવ્યા બાદ જ નહાવું. ગરમીમાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું પણ ટાળવું જોઈએ. લૂ ન લાગે તે માટે શું કરવું જોઈએ? ગરમીના દિવસોમાં પાણી, લીંબુ શરબત, છાશ, અને નાળિયેરનું પાણી વધારે પીવું. વરિયાળી, કાચી કેરી, ગુલાબ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું જોઈએ. લૂ લાગવાના લક્ષણો માથા અને પગની પિંડીઓમાં દુઃખાવો થવો ઊલ્ટી, ઊબકા અને ચક્કર આવવા આંખે અંધારા આવવા બેભાન થઈ જવું ખૂબ તરસ લાગવી આમ ગરમીના દિવસોમાં બને તો ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ...
તમારા શહેરમાંથી (અમદાવાદ)
અમદાવાદઃ સારવારમાં રહેલા નાર્કોટિક્સના આરોપીના પિતા સાથે ગઠિયાએ આમ આચરી ઠગાઇ
‘દીકરીની સલામ દેશને નામ’ થીમ પર પ્રજાસત્તાક દિનની ઉજવણી, બોટાદમાં ઉજવાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ
Video: દિલ્હીની પરેડમાં છવાયો ગુજરાતનો ટેબ્લો, 'હર ઘર સોલર પેનલથી સોહાય'
Ahmedabad: ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ માટે અહીં ચલાવાય છે રાજા ક્લાસ, જૂઓ Video
લ્યો બોલો! હજુ ઠંડી તો ગઈ પણ નથી ત્યાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યા પડશે વરસાદ...
Ahmedabad: વૃધ્ધોને અહીં મળે છે સંતાનોનો પ્રેમ, આ વૃધ્ધાશ્રમમાં છે 3 હજાર પુસ્તકો, જૂઓ Video
Ahmedabad: ગાયકવાડ સરકારે બંધાવેલ ભોગાસર તળાવ 2,235 રૂપિયામાં બન્યું હતું, જાણો ઇતિહાસ
LS Election 2024: શું લોકસભામાં ભાજપ ગુજરાતની 26 બેઠકો પર જીતની હેટ્રીક લગાવી શકશે? પાટીલે કાર્યકર્તાઓને શું કહ્યું?
Ahmedabad: કલ્યાણેશ્વર શિવાલયનો ઈતિહાસ છે રોચક, એકજ સ્થળે 100 અને 150 વર્ષ જૂના શિવલિંગના થાય છે દર્શન
અમદાવાદના ડોક્ટરની પ્રેમલીલાનો ભાંડાફોડ, પત્નીએ પકડી પાડતા કહ્યું- પૂંછ્યા વિના આવવું નહીં
Ahmedabad Police drone squad: હવે અમદાવાદ પોલીસ પાસે સર્ટિફાઇડ ડ્રોન સ્ક્વોડ, જાણો શું થશે તેનો ઉપયોગ
Published by: Nisha Kachhadiya
First published: May 02, 2018, 15:22 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Garmi , Heatwave , અમદાવાદ