Home /News /gujarat /

RSSએ પટેલ,દલિત સમાજનું અપમાન કર્યુ:હાર્દિક પટેલે સાધ્યુ નિશાન

અમદાવાદઃપાસ કન્વીનર હાર્દિક પટેલના RSS આકરા પ્રહારો કર્યા છે. RSS સ્વંય સેવક સંઘનાં ગુજરાતના મલકાણે નીવેદન આપ્યું હતું કે પાટીદાર અને દલિતોનું આંદોલન બૌદ્ધિક ત્રાસવાદ સમાન છે ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલે RSSના નિવેદનને વખોડ્યું છે. અને કહ્યું હતું કે RSSએ પટેલ અને દલિત સમાજનું અપમાન કર્યુ છે. RSS પોતાને દેશની સરકાર ન સમજે અને આતંકવાદ કોણ ફેલાવે છે તે બધાને ખબર છે તેમ કહી હાર્દિકે RSS ઉપર સીધા પ્રહારો કર્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

નોધનીય છે કે, ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામતની માંગ સાથે આદોલન ચાલી રહ્યું છો તો બીજી તરફ દલીતો પણ ઉનાકાંડને લઇને રાજ્ય સરકાર પ્રત્યે નારાજ છે અને બૌદ્ધ ધર્મ કેટલાય દલિતો અપનાવી ચુક્યા છે.

ફાઇલ તસવીર

First published:

Tags: અનામત આંદોલન, આરએસએસ, હાર્દિક પટેલ

આગામી સમાચાર