Home /News /gujarat /

ભગતસિંહને નિર્દોષ સાબિત કરવા પાકિસ્તાનમાં આજથી સુનાવણી

લાહૌરઃ આઝાદીની લડાઇ દરમિયાન બ્રિટિશ અધીકારીની હત્યામાં દોષિત જાહેર કરાયેલા સ્વતંત્રતા સેનાની ભગતસિંહને નિર્દોષ સાબિત કરવા માટે પાકિસ્તાનની એક અદાલતમાં આજથી આ મામલાની સુનાવણી થશે. બ્રિટિશ સરકાર દ્વારા ભગતસિંહને ફાંસી અપાયાના 85 વર્ષ પછી અંતતઃપાકિસ્તાની કોર્ટે એક અરજીના આધારે આ મામલાની સુનાવણી શરૂ કરી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
લાહૌરઃ આઝાદીની લડાઇ દરમિયાન બ્રિટિશ અધીકારીની હત્યામાં દોષિત જાહેર કરાયેલા સ્વતંત્રતા સેનાની ભગતસિંહને નિર્દોષ સાબિત કરવા માટે પાકિસ્તાનની એક અદાલતમાં આજથી આ મામલાની સુનાવણી થશે. બ્રિટિશ સરકાર દ્વારા ભગતસિંહને ફાંસી અપાયાના 85 વર્ષ પછી અંતતઃપાકિસ્તાની કોર્ટે એક અરજીના આધારે આ મામલાની સુનાવણી શરૂ કરી છે.
લાહૌર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમુર્તિ ઇજાજુલ એહસને જજ ખાલિદ મહમૂદની અધ્યક્ષતામાં એક ખંડપીઠ બનાવી છે જે આજે આ મામલાની સુનાવણી કરશે. આ અરજી પર અંતિમ સુનાવણી મે 2013માં ન્યાયમુર્તિ શુજાત અલી ખાને કરી હતી. તેમણે આ કેસને ખંડપીઠને સોપવા મુખ્ય ન્યાયાધીશ પાસે મોકલ્યો હતો.
ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ વકીલ ઇમતિયાજ રાશિદ કુરૈશીએ આ મામલે ઝડપી સુનાવણી માટે નવેમ્બરમાં લાહૌરની ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરી હતી.
First published:

Tags: અમદાવાદ, આઝાદી, કેસ, કોર્ટ, દેશ વિદેશ, પાકિસ્તાન

આગામી સમાચાર