Home /News /gujarat /

હાર્દિક પટેલનો કથિત વીડિયો આવ્યો સામે, મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યો હાર્દિક

હાર્દિક પટેલનો કથિત વીડિયો આવ્યો સામે, મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યો હાર્દિક

હાર્દિક પટેલનો સેક્સ વીડિયો હાલમાં વાઇરલ થયો છે. આપ News18 ગુજરાતીનાં માધ્યમથી આ વીડિયો જોઇ શકો છો. આ વીડિયો વાઇરલ થતાની સાથે જ ચકચાર મચી ગયો છે.  યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યો હાર્દિક પટેલ. આ વીડિયોમાં હાર્દિક અજ્ઞાત મહિલા સાથે જોવા મળે છે.આ વીડિયો આમ તો 16 મેં 2017નો છે. પણ આજની તારીખમાં આ વીડિયો વાઇરલ થયો છે.આ વીડિયોની પુષ્ટિ ન્યૂઝ18 કરતું નથી.



હાર્દિક પટેલનું નિવેદન
આ વીડિયો વિશે હાર્દિક પટેલે પોતાનું નિવેદન આપ્યું છે જેમાં તેનું કહેવું છે કે, આ ગંદી રાજનીતિ છે. મને પછાડવા માટે આવી હલકી રાજનીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફક્ત આ વીડિયો જ નહીં આ લોકોનું ચાલે તો મારી સીડીઓ પણ વાઇરલ કરી શકે છે. આ એક રાજકીય સ્ટંટ છે. મે કંઇ જ ખોટુ કર્યુ નથી.
First published:

Tags: Bjp gujarat, Congress Gujarat, GujaratElection2017, Viral Vedio, હાર્દિક પટેલ

આગામી સમાચાર