Home /News /gujarat /

મને ભાજપ જેલમાં નાખી દેશે તો પણ લડાઇ ચાલુ જ રહેશે: હાર્દિક પટેલ

મને ભાજપ જેલમાં નાખી દેશે તો પણ લડાઇ ચાલુ જ રહેશે: હાર્દિક પટેલ

હાર્દિક પટેલે તેની ટ્વિટમાં લખ્યુ છે કે, ભલે તેમને જે કાર્યવાહી કરવી હોય તે કરે હું પાછળ નહીં હટુ. જનતા માટે મારી લડાઇ ચાલુ જ રાખીશ. મને જેલમાં નાખવાથી મારી લડાઇ બંધ નહીં થાય. ઇંક્લાબનાં નારા સાથે આ લડાઇ ચાલુ જ રહેશે.

અમદાવાદ: ગુજરાત ઇલેક્શનમાં મળેલી હાર બાદ હાર્દિક પટેલ જાણે તમતમી ગયો છે. તેને આ હાર પચી નથી રહીં. કે પછી તે જાણી ગયો છે કે આ હારથી તેનું રાજકીય કરિઅર હવે દાવ પર લાગી શકે છે. અને જે ભૂલો તેણે કરી છે તેની ભરપાઇ પણ હવે તેને કરવી જ પડશે. તેથી જ તો તેણે તેની ભૂલોને ધ્યાનમાં રાખીને ભાજપ કોઇ કાર્યવાહી કરે તે પહેલાં જ જાહેરાત કરી દીધી છે કે ભાજપ તેનાં પર કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

આ સાથે જ હાર્દિક પટેલે તેની ટ્વિટમાં લખ્યુ છે કે, ભલે તેમને જે કાર્યવાહી કરવી હોય તે કરે હું પાછળ નહીં હટુ. જનતા માટે મારી લડાઇ ચાલુ જ રાખીશ. મને જેલમાં નાખવાથી મારી લડાઇ બંધ નહીં થાય. ઇંક્લાબનાં નારા સાથે આ લડાઇ ચાલુ જ રહેશે.

હાર્દિકે પોતાની હારને જનતાની હાર કહી

હાર્દિકે તેનાં ટ્વિટર પેજ પર તેની તસવીર શેર કરતાની સાથે લખ્યુ કે, હાર્દિક નથી હાર્યો પણ બેરોજગારી હારી છે, શિક્ષા હારી છે, સ્વાસ્થ્ય હાર્યુ છે સામાન્ય લોકોથી જોડાયેલા મુદ્દા હાર્યા છે. એક આશા હારી છે સચુ કહું તો ગુજરાતની જનતા હારી છે. જય હિંદ
First published:

Tags: Bjp gujarat, Twitter, હાર્દિક પટેલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन