Home /News /gujarat /

હાર્દિકનું જુઠ્ઠાણું આવ્યુ સામે, તાજ હોટેલની બહાર મીડિયાનાં કેમેરામાં કેદ થયા દ્રશ્યો

હાર્દિકનું જુઠ્ઠાણું આવ્યુ સામે, તાજ હોટેલની બહાર મીડિયાનાં કેમેરામાં કેદ થયા દ્રશ્યો

એટલું જ નહીં હાર્દિક પટેલે Etv સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, તે તાજ હોટલ ગયો ન હતો કે ન તો કોંગ્રેસનાં ઉપ પ્રમુખ રાહુલ ગાંધીને મળ્યો હતો

એટલું જ નહીં હાર્દિક પટેલે Etv સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, તે તાજ હોટલ ગયો ન હતો કે ન તો કોંગ્રેસનાં ઉપ પ્રમુખ રાહુલ ગાંધીને મળ્યો હતો

આજ સવારથી જ ચર્ચા હતી કે હાર્દિક પટેલ રાહુલ ગાંધીને આજે મળશે અને પાટિદાર હિત માટે ચર્ચા કરશે એટલું જ નહીં જો માંગણીઓ સંતોષાશે તો તે કોંગ્રેસનો હાથ પણ પકડી શકે છે. પણ અંત સુધી હાર્દિક તરફથી આ વાતને સમર્થન મળી રહ્યું ન હતું.

એટલું જ નહીં હાર્દિક પટેલે Etv સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, તે તાજ હોટલ ગયો ન હતો કે ન તો કોંગ્રેસનાં ઉપ પ્રમુખ રાહુલ ગાંધીને મળ્યો હતો. જ્યારે થોડા સમયમાં જ હાર્દિકનું જુઠ્ઠાણુ પકડાઇ ગયુ હતું. જ્યારે તે Etvનાં કેમેરામાં જ તાજ હોટેલની બહાર નીકળતા ઝડપાઇ ગયો હતો.

Hardik Patel Out Taj Hotel

Hardik Patel Out Taj Hotel 1
First published:

Tags: કોંગ્રેસ, રાહુલ ગાંધી, હાર્દિક પટેલ

આગામી સમાચાર