Home /News /gujarat /

સેક્સ વીડિયો અંગે હાર્દિક પટેલે આપ્યા ખુલાસા

સેક્સ વીડિયો અંગે હાર્દિક પટેલે આપ્યા ખુલાસા

આ ગંદી રાજનીતિ છે. મને પછાડવા માટે આવી હલકી રાજનીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફક્ત આ વીડિયો જ નહીં આ લોકોનું ચાલે તો મારી CDઓ પણ વાઇરલ કરી શકે છે

આ ગંદી રાજનીતિ છે. મને પછાડવા માટે આવી હલકી રાજનીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફક્ત આ વીડિયો જ નહીં આ લોકોનું ચાલે તો મારી CDઓ પણ વાઇરલ કરી શકે છે

મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળેયા હાર્દિક પટેલે આ વીડિયો અંગે ખુલાસો આપ્યો છે. હાર્દિક પટેલનું કહેવું છે કે, આ ગંદી રાજનીતિ છે. મને પછાડવા માટે આવી હલકી રાજનીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફક્ત આ વીડિયો જ નહીં આ લોકોનું ચાલે તો મારી CDઓ પણ વાઇરલ કરી શકે છે. આ એક રાજકીય સ્ટંટ છે. હું ફક્ત એટલું જ કહીશ કે મે કંઇ જ ખોટુ કર્યુ નથી.

હાર્દિક પટેલે આ વિશે ટ્વિટ પણ કર્યું છે
First published:

Tags: Bjp gujarat, Congress Gujarat, Gujarat Election 2017, હાર્દિક પટેલ

આગામી સમાચાર