Home /News /gujarat /

"ફરીથી આવો ગુનો કરીશુ નહીં" હાર્દિક પટેલના ત્રણ સાથીની કોર્ટમાં બાહેધરી

અમદાવાદઃરાજદ્રોહના કેસમાં જેલમાં બંધ હાર્દિક પટેલના સાથી અને પાટીદાર આંદોલન ચલાવતા ચિરાગ, દિનેશ અને કેતન પટેલે આજે સીટી સિવીલ સેસન્સ કોર્ટમાં ફરી આવો ગુનો ક્યારેય નહી કરીએ તેવી લેખિત બાહેધરી આપી હતી. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. વધુ સુનાવણી 21મી માર્ચે હાથ ધરાશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃરાજદ્રોહના કેસમાં જેલમાં બંધ હાર્દિક પટેલના સાથી અને પાટીદાર આંદોલન ચલાવતા ચિરાગ, દિનેશ અને કેતન પટેલે આજે સીટી સિવીલ સેસન્સ કોર્ટમાં ફરી આવો ગુનો ક્યારેય નહી કરીએ તેવી લેખિત બાહેધરી આપી હતી. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. વધુ સુનાવણી 21મી માર્ચે હાથ ધરાશે.

ચેતન, કેતન અને દિનેશ પટેલ પરના રાજદ્રોહ કેસમાં તપાસનીશ અધિકારી 50 મિનિટ મોડા કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે તપાસનીશ અધિકારીની 15 મિનિટ રાહ જોઈ હતી.મુખ્ય સરકારી વકીલે તપાસનીશ અધિકારીને વારંવાર જાણ કરી હતી.તપાસનીશ અધિકારીને વારંવાર ફોન કરી તુરંત હાજર રહેવા જણાવ્યું હતું છતાં પણ તપાસનીશ અધિકારી 50 મિનિટ મોડા કોર્ટમાં હાજર થયા હતા.

ચેતન, કેતન અને દિનેશ પટેલ પરના રાજદ્રોહ કેસ મામલે કોર્ટે ક્રાઈમ બ્રાંચને વધુ એક એફિડેવિટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.તપાસનીશ અધિકારી બપોરે 2-45 કલાકે એફિડેવિટ રજૂ કરશે.
First published:

Tags: અનામત આંદોલન, અનામત માંગ, પાટીદાર આંદોલન, પાટીદાર નેતા, રાજદ્રોહ ગુનો, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन