Home /News /gujarat /

હાર્દિકે સમાજના અગ્રણીઓને કર્યા સણસણતા સવાલો, શું લખ્યું છે પત્રમાં, જાણો

હાર્દિકે સમાજના અગ્રણીઓને કર્યા સણસણતા સવાલો, શું લખ્યું છે પત્રમાં, જાણો

પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલને આજે કોર્ટે એક કેસમાં શરતી જામીન આપ્યા છે તો બીજી તરફ હાર્દિકે સમાજના અગ્રણીઓને સણસણતા સવાલો કરીને વધુ એક વિવાદ ખડો કર્યો છે.

પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલને આજે કોર્ટે એક કેસમાં શરતી જામીન આપ્યા છે તો બીજી તરફ હાર્દિકે સમાજના અગ્રણીઓને સણસણતા સવાલો કરીને વધુ એક વિવાદ ખડો કર્યો છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ # પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલને આજે કોર્ટે એક કેસમાં શરતી જામીન આપ્યા છે તો બીજી તરફ હાર્દિકે સમાજના અગ્રણીઓને સણસણતા સવાલો કરીને વધુ એક વિવાદ ખડો કર્યો છે.

પાટીદાર સમાજના અગ્રણીઓ કહેવાતા લવજીભાઇ બાદશાહ, મયુર સવાણી, ભીમજી નાકરાણી, વાસુદેવ પટેલ, જ્યંતિભાઇ ઢોલ સહિતને અગ્રણીઓને ઉલ્લેખીને હાર્દિક પટેલે એક પત્ર લખ્યો છે. જેમાં તેણે ઘણા આકરા સવાલો ઉઠાવ્યા છે.

લવજીભાઇ બાદશાહને ઉલ્લેખીને લખ્યું છે કે, લવજીભાઇ બાદશાહ આપ તો સમાજના અતિ ધનવાન વ્યક્તિ છો, 4.5 કરોડમાં મોદી સાહેબનો શૂટ ખરીદ્યો, સુરતની હોસ્પિટલમાં કરોડોનું દાન કર્યું, કદાચ આપે સમાજમાં દાન નામના મોહમાં કર્યા છે. પરંતુ આપે આંદોલનમાં શહીદ થયેલા યુવાનોને 450 રૂપિયા પણ આપ્યા?
First published:

Tags: પાટીદાર, પાટીદાર અનામત આંદોલન, લેટર બોમ્બ, હાર્દિક પટેલ

આગામી સમાચાર