Home /News /gujarat /

"રાજસ્થાન ગૃહપ્રધાન ગુલાબચંદના ઈશારે પોલીસ મને હેરાન કરે છે" હાર્દિક પટેલનું ભાજપ પર નિશાન

અમદાવાદઃ હાર્દિક પટેલનો ફરી ભાજપ સરકાર પર શાબ્દીક હુમલો આજે કરાયો છે.ઉદયપુર પોલીસે મને મારા જ ઘરમાં ગોંધી રાખ્યો છે તેવો આરોપ હાર્દિકે કર્યો છે. વધુમાં કહ્યું હતું કે,આ તમામ કાવતરૂ ભાજપ સરકાર કરાવી રહી છે.હાર્દિક પટેલે અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું હતું કે,રાજસ્થાન ગૃહપ્રધાન ગુલાબચંદના ઈશારે પોલીસ મને હેરાન કરે છે.રાજસ્થાન પોલીસ મારા પર ખોટા કેસ કરવા માંગે છે.કોઈ પણ ભોગે રાજસ્થાન પોલીસ મને બહાર નથી જવા દેતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

નોધનીય છે કે, ગુજરાતમાં અનામતની માગ સાથે પાટીદારોનું આદોલન ચાલી રહ્યું છે ત્યારે રાજદ્રોહનો ગુનો નોધાયા બાદ હાર્દિક પટેલને 9 મહિના જેલમાં રહેવં પડ્યુ છે. હાઇકોર્ટ દ્વારા હાર્દિક પટેલને છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન અપાયા છે. ત્યારે તેના ભાગરૂપે તે રાજસ્થાનમાં રહે છે. તો બીજી તરફ પાટીદાર આંદોલને ગુજરાતની ભાજપ સરકાર માટે મુશ્કેલી સર્જી દીધી છે. ત્યારે જો હાર્દિક બહાર ફરે તો આખા દેશમાં ભાજપમને નુકશાન કરી શકે છે જેવું માનીને તેના પર દબાણ લાવી બહાર જવા નથી દેતી. ત્યારે આજે આડકતરી રીતે હાર્દિક પટેલે ભાજપના રાષ્ટ્રીય નેતા અમીત શાહ પર નિશાન તાકીને રાજસ્થાન સરકારના ગૃહમંત્રીને પણ આડેહાથ લીધા હતા.

ફાઇલ તસવીર
First published:

Tags: અનામત આંદોલન, અમીત શાહ, દેશ વિદેશ, ભાજપ, રાજસ્થાન, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन