Home /News /gujarat /

હાર્દિકે કોંગ્રેસ સાથેની મિટિંગ બાદ કરી PC, નીતિન પટેલનો પલટવાર

હાર્દિકે કોંગ્રેસ સાથેની મિટિંગ બાદ કરી PC, નીતિન પટેલનો પલટવાર

14 જેટલાં પાસ કન્વિનરે કોંગ્રેસ સાથે મિટિંગ બાદ પોતાનો કોંગ્રેસ તરફનો ઝુકાવ સ્પષ્ટ કરી દીધો છે. તેમજ તેમણે અંતિમ નિર્ણય હાર્દિક પટેલ પર છોડ્યો હતો. જે બાદ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને મિટિંગમાં થયેલી વાતચીત જણાવી..

જેમાં તેણે કહ્યું કે, કોંગ્રેસે તેમનાં તરફથી મુકવામાં આવેલાં પાંચ મુદ્દાઓ માંથી ચાર મુદ્દાઓ માન્ય રાખ્યા છે. જેમાં તેમનાં પર લગાવવામાં આવેલાં રાજ દ્રોહ સાથેનાં તમામ કેસ નાબૂદ કરશે.

હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ
પાસ-કોંગ્રેસ બેઠકને લઈ હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ
મહત્વના 4 મુદ્દાઓ અંગે કોંગ્રેસે સ્પષ્ટતા કરીઃ હાર્દિક
ભાજપે રૂ.35 લાખને બદલે 20 લાખની સહાય આપીઃ હાર્દિક
શહીદ પરિવારજનોને સહાય સરકારે નથી આપીઃ હાર્દિક
કોંગ્રેસે કહ્યું રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચીશું: હાર્દિક
કોંગ્રેસે સરકારી નોકરી આપવાની વાત કરીઃ હાર્દિક
અનામત મુદ્દે નિષ્ણાતોની સલાહ લેવાની વાત કોંગ્રેસે કરી
બંધારણીય રીતે અનામત જોઈએઃ કોંગ્રેસ
કોંગ્રેસે અમને વિશ્વાસ આપ્યો: હાર્દિક
ભાજપે બધાને બેવકુફ બનાવ્યાઃ હાર્દિક

નીતિન પટેલની PC
નીતિન પટેલનું નિવેદન
પાસ-કોંગ્રેસની બેઠકને લઈને નીતિન પટેલનું નિવેદન
"સરકારે તમામ પ્રકારના પ્રયાસો કર્યા"
"અમે તપાસ માટે કમિશન નીમ્યું છે"
"નિવૃત્ત જ્જ તપાસ કરી રહ્યા છે"
"ગુજરાતના લોકો છેતરાવાના નથી"
"કોંગ્રેસ ચૂંટણીલક્ષી હલકી રાજનીતિ કરે છે"
"કોંગ્રેસે ખોટા વચનો આપ્યા છે"
"અમે સરકારી નોકરી આપવાની પણ વાત કરી છે"
"કોંગ્રેસ ગુજરાત અને સમાજને છેતરે છે"
"આયોગ સંપૂર્ણ રીતે બંધારણીય છે"
પાસ અને કોંગ્રેસનું ષડયંત્ર છેઃ નીતિન પટેલ
કોંગ્રેસે લોલીપોપ પકડાવી છેઃ નીતિન પટેલ
"કોંગ્રેસના નેતાઓ બંધારણના કાયદાને સમજે"
પાટીદાર સમાજને કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છેઃ નીતિન પટેલ

ETV પાસે EXCLUSIVE માહિતી

First published:

Tags: Gujarat Election 2017, કોંગ્રેસ, ગુજરાત, નિતિન પટેલ, પીએમઓ, ભાજપ, હાર્દિક પટેલ

આગામી સમાચાર