Home /News /gujarat /

મહાપંચાયત કાર્યક્રમ માટે હાર્દિકનો પત્ર, ભાજપ-કોંગ્રેસના પાટીદાર નેતાઓને આમંત્રણ

મહાપંચાયત કાર્યક્રમ માટે હાર્દિકનો પત્ર, ભાજપ-કોંગ્રેસના પાટીદાર નેતાઓને આમંત્રણ

    આગામી 26મી તારીખે યોજાનારા મહા પંચાયત કાર્યક્રમને લઈને હાર્દિક પટેલે એક પત્ર લખ્યો છે.  જીતુ વાઘાણી અને પરેશ ધાનાણીને આમંત્રણ આપતો એક પત્ર લખ્યો છે. આ સાથે જ હાર્દિક પટેલે ડે.સીએમ નીતિન પટેલને પણ આમંત્રણ આપ્યું છે.

    મહત્વનું છે કે આગામી 26 તારીખે ધાંગધ્રામાં મહા પંચાયત કાર્યક્રમ યોજાનાર છે. જેને લઈને હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને પત્ર લખ્યો છે. જેમાં તેને આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ પાઠ્યું છે. ઉલ્લેખનિય છે કે આ કાર્યક્રમ પાટીદારોનો હોવાથી હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસને પાટીદાર નેતાઓને જ આમંત્રણ આપ્યું છે. અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Latter, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन