Home /News /gujarat /

PM નરેન્દ્ર મોદીએ કહ્યું-ઉરી હુમલાના દોષિતોને છોડવામાં નહીં આવે

PM નરેન્દ્ર મોદીએ કહ્યું-ઉરી હુમલાના દોષિતોને છોડવામાં નહીં આવે

જમ્મુ કાશ્મીરના ઉરી વિસ્તારમાં સેનાની છાવણી પર રવિવારે સવારે થયેલા આતંકવાદી હુમલામાં 17 જવાનો શહીદ થયા છે. જ્યારે 16 જવાનો ઘાયલ થયા છે. આત્મઘાતી હુમલાખોએ સવારે 5-30 વાગે હુમલો કર્યો હતો.

જમ્મુ કાશ્મીરના ઉરી વિસ્તારમાં સેનાની છાવણી પર રવિવારે સવારે થયેલા આતંકવાદી હુમલામાં 17 જવાનો શહીદ થયા છે. જ્યારે 16 જવાનો ઘાયલ થયા છે. આત્મઘાતી હુમલાખોએ સવારે 5-30 વાગે હુમલો કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરના ઉરી વિસ્તારમાં સેનાની છાવણી પર રવિવારે સવારે થયેલા આતંકવાદી હુમલામાં 17 જવાનો શહીદ થયા છે. જ્યારે 16 જવાનો ઘાયલ થયા છે. આત્મઘાતી હુમલાખોએ સવારે 5-30 વાગે હુમલો કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આ હુમલાની ઘોર નિંદા કરી છે. તેમણે કહ્યું કે, હું દેશને વિશ્વાસ આપવા માંગુ છું કે હુમલા પાછળના જવાબદારોને છોડવામાં નહીં આવે. હુમલામાં શહીદ થયેલા જવાનોને સલામ, રાષ્ટ્ર માટે એમની કુરબાની સદાય યાદ રાખવામાં આવશે.

આ હુમલાને દેશમાં વખોડવામાં આવી રહ્યો છે. લોકો આકરા શબ્દોમાં પાકિસ્તાનને ભાંડી રહ્યા છે.








First published:

Tags: આતંકવાદી હુમલો, ઉરી હુમલો, જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन