Home /News /gujarat /

ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત, આઇબીએ આપ્યું એલર્ટ

ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત, આઇબીએ આપ્યું એલર્ટ

ભારતીય સેના દ્વારા પીઓકે વિસ્તારમાં કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનને પગલે ગુજરાતમાં મોટો આતંકી હુમલો થવાની દહેશત જોવાઇ રહી છે. અગમચેતીના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં એલર્ટ જેવી સ્થિતિ છે ત્યારે આતંકી હુમલાને લઇને વધુ એક ઇનપુટ સામે આવતાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #ભારતીય સેના દ્વારા પીઓકે વિસ્તારમાં કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનને પગલે ગુજરાતમાં મોટો આતંકી હુમલો થવાની દહેશત જોવાઇ રહી છે.

અગમચેતીના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં એલર્ટ જેવી સ્થિતિ છે ત્યારે આતંકી હુમલાને લઇને વધુ એક ઇનપુટ સામે આવતાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

રાજ્યમાં આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપી શકે એમ છે એવી સંભાવનાને પગલે રાજ્યમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કડક ચેકિંગ શરૂ કરી દેવાયું છે. મોડી રાતે આઇબીએ આ ઇનપુટ્સ આપતાં તમામ સુરક્ષા એજન્સી સતર્ક બની છે.

આજથી નવરાત્રિ શરૂ થતી હોય પોલીસ આ બાબતે પણ સતર્ક બની છે કે આતંકીઓ આવા સ્થળોને પણ નિશાન બનાવી શકે છે.
First published:

Tags: આઇબી, આતંકવાદી, ગુજરાત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन