Home /News /gujarat /

સચોટ બાતમીને આધારે કરાયું સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન: રક્ષા મંત્રી મનોહર પારિકર

સચોટ બાતમીને આધારે કરાયું સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન: રક્ષા મંત્રી મનોહર પારિકર

પીઓકેમાં સેનાના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ કેન્દ્ર સરકાર દ્વારા સર્વ પક્ષીય બેઠક બોલાવાઇ છે. જેમાં નિવેદન આપતાં રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું કે, અમારી પાસે પાક્કી બાતમી હતી જેને આધારે અમે સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન કર્યું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પીઓકેમાં સેનાના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ કેન્દ્ર સરકાર દ્વારા સર્વ પક્ષીય બેઠક બોલાવાઇ છે. જેમાં નિવેદન આપતાં રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું કે, અમારી પાસે પાક્કી બાતમી હતી જેને આધારે અમે સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન કર્યું છે.

કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથસિંહે તમામ પક્ષોના નેતાઓને ફોન કરી બેઠક માટે બોલાવ્યા હતા. આ બેઠકમાં 22 દેશોના રાજદૂતોને પણ બોલાવાયા છે.

પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટોનીએ ભારતીય સેનાના આ પગલાનું સ્વાગત કર્યું છે. જેમણે આ ઓપરેશન માટે ભારતીય સેનાને અભિનંદન આપ્યા છે અને કહ્યું કે, આ સરહદ પારથી થનાર ઘૂસણખોરી માટે યોગ્ય જવાબ છે. મારૂ કેન્દ્ર સરકાર અને ભારતીય સેનાને પુરૂ સમર્થન છે.
First published:

Tags: ઉરી આતંકી હુમલો, જમ્મુ કાશ્મીર વિવાદ, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, ભારત, વડાપ્રધાન, સર્જિકલ સ્ટ્રાઇક

આગામી સમાચાર