Home /News /gujarat /PM મોદીને જન્મદિવસે દુબઇના સમર્થકની અનોખી ભેટ

PM મોદીને જન્મદિવસે દુબઇના સમર્થકની અનોખી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મદિવસે માતાના આશીર્વાદ સાથે દિવસની શરુઆત કરી છે. જન્મદિવસને લઇને એમને શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. સમર્થકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં વિદેશી સમર્થક એમને અનોખી ભેટ આપવા માટે ગાંધીનગર આવી પહોંચ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    ગાંધીનગર #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મદિવસે માતાના આશીર્વાદ સાથે દિવસની શરુઆત કરી છે. જન્મદિવસને લઇને એમને શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે.  સમર્થકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં વિદેશી સમર્થક એમને અનોખી ભેટ આપવા માટે ગાંધીનગર આવી પહોંચ્યા છે.

    વડાપ્રધાન મોદીને જન્મદિવસની ભેટ આપવા માટે છેક દુબઇથી અકબરથી ગાંધીનગર આવ્યા છે. તેઓ મોદીજી માટે એક અનોખું પેઇન્ટિંગ લાવ્યા છે. જે એમના માતા સાથેના એમના પ્રેમનું નિરૂપણ કરે છે.

    મોદીજીને પેઇન્ટિંગ ભેટ આપવા અંગે ખુશી વ્યક્ત કરતાં અકબરે જણાવ્યું કે, ગત વર્ષે પણ મોદીજીના જન્મદિવસે એક પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ વખતે પણ માતાના પ્રેમ અંગે પેઇન્ટિંગ બનાવ્યું છે.
    First published:

    Tags: ગુજરાત, નરેન્દ્ર મોદી, પીએમ મોદી જન્મદિવસ, વડાપ્રધાન

    विज्ञापन