ગત રાતે અમદાવાદ આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પોતાના 67 જન્મદિવસે આશીર્વાદ લેવા માટે ગાંધીનગર સ્થિત પોતાના માતા હિરાબા પાસે પહોંચ્યા હતા. મોદીએ માતા સાથે 27 મિનિટ સુધી સમય વીતાવ્યો હતો. મોદીએ માતા સાથે બેસી હળવા મને વાતો પણ કરી હતી. માતા સાથેની મુલાકાત બાદ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે, માતાની મમતા જીવન જીવવાની જડીબુટ્ટી છે.

ગાંધીનગર #ગત રાતે અમદાવાદ આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પોતાના 67 જન્મદિવસે આશીર્વાદ લેવા માટે ગાંધીનગર સ્થિત પોતાના માતા હિરાબા પાસે પહોંચ્યા હતા. મોદીએ માતા સાથે 27 મિનિટ સુધી સમય વીતાવ્યો હતો. મોદીએ માતા સાથે બેસી હળવા મને વાતો પણ કરી હતી. માતા સાથેની મુલાકાત બાદ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે, માતાની મમતા જીવન જીવવાની જડીબુટ્ટી છે.
બે દિવસીય મુલાકાતે ગત રાતે ગુજરાત આવી પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 67મો જન્મ દિવસ છે. સવારે તેઓ ગાંધીનગર નજીક રાયસણ સ્થિત પોતાના ભાઇ પંકજ મોદીના નિવાસ સ્થાને પોતાની માતા હિરાબાને મળવા પહોંચ્યા છે.
જન્મદિવસે માતા હિરાબાને મળીને મોદીએ આશીર્વાદ લીધા હતા. અહીં ટૂંકુ રોકાણ કર્યા બાદ તેઓ ફરી પાછા રાજભવન જવા રવાના થયા છે. અહીં તેઓ સીજેઆઇ ટી એસ ઠાકુર સાથે મુલાકાત કરનાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર