Home /News /gujarat /PM મોદી જન્મદિવસે ગુજરાત આવશે, 16મીએ રાજભવનમાં રોકાશે
PM મોદી જન્મદિવસે ગુજરાત આવશે, 16મીએ રાજભવનમાં રોકાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે પોતાનો જન્મ દિવસ ગુજરાતમાં મનાવશે. 17મીના જન્મદિવસની પૂર્વ રાત્રીએ એટલે કે 16મીએ રાતે તેઓ ગુજરાત આવી પહોંચશે અને રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે પોતાનો જન્મ દિવસ ગુજરાતમાં મનાવશે. 17મીના જન્મદિવસની પૂર્વ રાત્રીએ એટલે કે 16મીએ રાતે તેઓ ગુજરાત આવી પહોંચશે અને રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
ગાંધીનગર #વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે પોતાનો જન્મ દિવસ ગુજરાતમાં મનાવશે. 17મીના જન્મદિવસની પૂર્વ રાત્રીએ એટલે કે 16મીએ રાતે તેઓ ગુજરાત આવી પહોંચશે અને રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય કાર્યક્રમની વિગતો સામે આવી છે. જે અનુસાર 16મી રાતે તેઓ ગુજરાત આવી પહોંચશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. જ્યારે બીજા દિવસે સવારે 17મીને પોતાના જન્મ દિવસે સવારે તેઓ ગાંધીનગર સ્થિત માતા હિરાબાના આર્શીવાદ લેવા જશે એવું જાણવા મળી રહ્યું છે. જોકે માતા સાથેની આ મુલાકાતને સત્તાવાર કાર્યક્રમમાં સ્થાન અપાયું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ
16 સપ્ટેમ્બરે રાતે ગુજરાત આવશે અને રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે