Home /News /gujarat /

ત્રાલમાં સેનાનું સર્ચ ઓપરેશન, મોટા પ્રમાણમાં હથિયારો, વિસ્ફોટકો હાથ લાગ્યા

ત્રાલમાં સેનાનું સર્ચ ઓપરેશન, મોટા પ્રમાણમાં હથિયારો, વિસ્ફોટકો હાથ લાગ્યા

જમ્મુના ઉરી સેક્ટરમાં ગત રવિવારે આતંકીઓ દ્વારા આર્મી કેમ્પ પર કરાયેલા ઘાતકી હુમલા બાદ સેનાએ સમગ્ર પંથકમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આજે પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. ત્રાલમાં આતંકીઓના અડ્ડા પર સેના ત્રાટકી હતી અને મોટા પ્રમાણમાં હથિયારો, વિસ્ફટકોનો જથ્થો હાથ લાગ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જમ્મુ #જમ્મુના ઉરી સેક્ટરમાં ગત રવિવારે આતંકીઓ દ્વારા આર્મી કેમ્પ પર કરાયેલા ઘાતકી હુમલા બાદ સેનાએ સમગ્ર પંથકમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આજે પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. ત્રાલમાં આતંકીઓના અડ્ડા પર સેના ત્રાટકી હતી અને મોટા પ્રમાણમાં હથિયારો, વિસ્ફટકોનો જથ્થો હાથ લાગ્યો છે.

ઉરી સેક્ટરમાં આતંકીઓએ કરેલા હિચકારા હુમલામાં ભારતીય સેનાના 18 જવાનો શહીદ થયા છે. આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે દેશભરમાં સૂર ઉઠી રહ્યો છે. આ સંજોગોમાં સેનાએ પણ જમ્મુ પંથકમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

જમ્મુ પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં ભારે સફળતા મળી છે. સેનાની ટીમો ત્રાલ સ્થિત આતંકીઓના અડ્ડા પર ત્રાટકી હતી, જ્યાંથી મોટા પ્રમાણમાં આધુનિક હથિયારો અને વિસ્ફટકોનો જથ્થો મળી આવ્યો છે.

(File Image)
First published:

Tags: આતંકવાદી હુમલો, ઉરી આતંકી હુમલો, ઉરી હુમલો, જમ્મુ કાશ્મીર વિવાદ, પોલીસ`, સીઆરપીએફ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन