Home /News /gujarat /પાકિસ્તાનનો પલટવાર, ભારત નક્કી નહીં કરી શકે કાશ્મીરનું ભવિષ્ય
પાકિસ્તાનનો પલટવાર, ભારત નક્કી નહીં કરી શકે કાશ્મીરનું ભવિષ્ય
કાશ્મીરને લઇને ચાલી રહેલા વાક્યુધ્ધમાં પાકિસ્તાને રવિવારે વધુ એકવાર હૂંકાર કર્યો છે. ભારત નક્કી નહીં કરે શકે કાશ્મીરનું ભવિષ્ય એમ કહેતાં પાકિસ્તાને કહ્યું કે, કાશ્મીરના ભવિષ્યને લઇને કોઇ પણ નિર્ણય માત્ર કાશ્મીરીઓ દ્વારા જ કરવામાં આવશે. અહીં નોંધનિય છે કે, નવી દિલ્હીએ એક દિવસ પહેલા સ્પષ્ટ કર્યું હતું કે, જમ્મુ કાશ્મીર ભારતનું છે અને તે ક્યારેય પાકિસ્તાનનું હતું જ નહીં.

ઇસ્લામાબાદ #કાશ્મીરને લઇને ચાલી રહેલા વાક્યુધ્ધમાં પાકિસ્તાને રવિવારે વધુ એકવાર હૂંકાર કર્યો છે. ભારત નક્કી નહીં કરે શકે કાશ્મીરનું ભવિષ્ય એમ કહેતાં પાકિસ્તાને કહ્યું કે, કાશ્મીરના ભવિષ્યને લઇને કોઇ પણ નિર્ણય માત્ર કાશ્મીરીઓ દ્વારા જ કરવામાં આવશે. અહીં નોંધનિય છે કે, નવી દિલ્હીએ એક દિવસ પહેલા સ્પષ્ટ કર્યું હતું કે, જમ્મુ કાશ્મીર ભારતનું છે અને તે ક્યારેય પાકિસ્તાનનું હતું જ નહીં.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા શનિવારે કરાયેલા નિવેદન કે જમ્મુ કાશ્મીર ભારતનું છે અને તે ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો હતો જ નહીં. આ અંગે પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાની વડાપ્રધાનના સલાહકાર સરતાજ અજીજે કહ્યું કાશ્મીપના ભવિષ્યનો ફેંસલો માત્ર કાશ્મીરના લોકો જ લઇ શકે છે, નહીં કે ભારતના વિદેશ મંત્રી