Home /News /gujarat /

હાર્દિક પટેલની ઉદયપુરથી ધરપકડ, મંજૂરી વગર સભા સંબોધી હતી

હાર્દિક પટેલની ઉદયપુરથી ધરપકડ, મંજૂરી વગર સભા સંબોધી હતી

પાટીદાર અનામત સંઘર્ષ સમિતિના કન્વિનર હાર્દિક પટેલની પોલીસે ફરી એકવાર ધરપકડ કરી છે. પોલીસે ઉદયપુરથી હાર્દિકની ધરપકડ કરી છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેનપુર ખાતે મંજૂરી વગર સભા સંબોધવાના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated :
બાયડ #પાટીદાર અનામત સંઘર્ષ સમિતિના કન્વિનર હાર્દિક પટેલની પોલીસે ફરી એકવાર ધરપકડ કરી છે. પોલીસે ઉદયપુરથી હાર્દિકની ધરપકડ કરી છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેનપુર ખાતે મંજૂરી વગર સભા સંબોધવાના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

લાંબો જેલવાસ ભોગવ્યા બાદ હાઇકોર્ટના આદેશ અનુસાર હાલમાં રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા હાર્દિક પટેલની આજે ધરપકડ કરવામાં આવી છે. સાબરકાંઠાના તેનપુર ખાતે મંજૂરી વગર સભા કરવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

અહીં નોંધનિય છે કે, ગુજરાતમાં પાટીદારોને અનામત અપાવવા માટે આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ સામે રાજદ્રોહ સહિતના ગુનાઓ નોંધાયા હતા. જેમાં હાઇકોર્ટે છ મહિના રાજ્ય બહાર રહેવાનો આદેશ કર્યો છે.
First published:

Tags: ઉદયપુર, ગુજરાત, ધરપકડ, પાટીદાર અનામત આંદોલન, હાર્દિક પટેલ

આગામી સમાચાર