Home /News /gujarat /

આતંકીઓના નિશાને દ્વારકા, સ્પેશિયલ કમાન્ડો તૈનાત કરાયા

આતંકીઓના નિશાને દ્વારકા, સ્પેશિયલ કમાન્ડો તૈનાત કરાયા

ગુજરાતનું સુપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિર આતંકીઓના નિશાને હોવાના આઇબીના ઇનપુટને આધારે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. મંદિર પરિસર સહિત સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પેશિયલ કમાન્ડો તૈનાત કરી દેવાયા છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ગુજરાતનું સુપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિર આતંકીઓના નિશાને હોવાના આઇબીના ઇનપુટને આધારે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. મંદિર પરિસર સહિત સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પેશિયલ કમાન્ડો તૈનાત કરી દેવાયા છે.

ભારતીય સેનાના સર્જિકલ ઓપરેશન બાદા પાકિસ્તાન અને આતંકવાદીઓ દ્વારા ગુજરાતને નિશાન બનાવાય એવી દહેશત પ્રબળ બની છે. આ સંજોગોમાં આઇબીના ઇનપુટ અનુસાર આતંકીઓ દ્વારા ગુજરાતના દ્વારકાને નિશાન બનાવાય એવી આશંકા છે. જેને પગલે ગુજરાત પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

મંદિર પરિસર અને વિસ્તારમાં સુરક્ષા સઘન કરાઇ છે. આ અંગે વિગતો આપતાં રેન્જ આઇજી ડીએન પટેલે જણાવ્યું કે, આઇબીના ઇનપુટને ગંભીરતાથી લેતાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવાઇ છે. સ્પેશિયલ કમાન્ડો તૈનાત કરી દેવાયા છે.
First published:

Tags: આતંકી હુમલા દહેશત, ગુજરાત, દેવભુમિ દ્વારકા, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन