Home /News /gujarat /

ગુજરાતમાં એલર્ટ: સોમનાથ, દ્વારકા આતંકીઓના નિશાને, હુમલાની દહેશત

ગુજરાતમાં એલર્ટ: સોમનાથ, દ્વારકા આતંકીઓના નિશાને, હુમલાની દહેશત

ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇક બાદ ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત સેવાઇ રહી છે. ગુપ્ત એજન્સીઓના ઇનપુટને આધારે આતંકીઓનો ડોળો ગુજરાત પર હોવાનું સામે આવ્યું છે. સોમનાથ અને દ્વારકા આતંકીઓના નિશાને હોવાના ઇનપુટને પગલે રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે અને આ સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇક બાદ ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત સેવાઇ રહી છે. ગુપ્ત એજન્સીઓના ઇનપુટને આધારે આતંકીઓનો ડોળો ગુજરાત પર હોવાનું સામે આવ્યું છે. સોમનાથ અને દ્વારકા આતંકીઓના નિશાને હોવાના ઇનપુટને પગલે રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે અને આ સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પીએકે વિસ્તારમાં કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ પાકિસ્તાન અને અને આતંકીઓ રઘવાયા થયા છે અને ભારતમાં હુમલાની ફિરાકમાં છે. આ સંજોગોમાં ભારતીય ગુપ્ત એજન્સીઓ હુમલા અંગેના ઇનપુટ મળ્યા છે. ગુજરાતના સોમનાથ અને દ્વારકાને નિશાન બનાવાય એવી ભીતી સેવાઇ રહી છે.

સોમનાથ અને દ્વારકા વિસ્તારમાં આતંકી હુમલાની દહેશતને પગલે કોસ્ટ ગાર્ડ અને નેવી સતર્ક બની છે અને આ વિસ્તારમાં દરિયાઇ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.
First published:

Tags: આતંકી હુમલાની દહેશત, ગુજરાત, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन