Home /News /gujarat /

બિકાનેરમાં ઝડપાયા બે શંકાસ્પદ જાસૂસ, ગામલોકો પાસેથી લેતા હતા લશ્કરની માહિતી

બિકાનેરમાં ઝડપાયા બે શંકાસ્પદ જાસૂસ, ગામલોકો પાસેથી લેતા હતા લશ્કરની માહિતી

ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ દેશમાં આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છે. ગુજરાતના કચ્છમાંથી બે જાસૂસ ઝડપાયા છે ત્યાં બિકાનેરમાંથી પણ બે શંકાસ્પદ જાસૂસ પકડાતાં મોટા રેકેટને લઇને ફફડાટ પ્રસર્યો છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ દેશમાં આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છે. ગુજરાતના કચ્છમાંથી બે જાસૂસ ઝડપાયા છે ત્યાં બિકાનેરમાંથી પણ બે શંકાસ્પદ જાસૂસ પકડાતાં મોટા રેકેટને લઇને ફફડાટ પ્રસર્યો છે.

ગુજરાત એટીએસે ત્રણ દિવસ અગાઉ કચ્છમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે. આ શખ્સોને કોર્ટે રિમાન્ડ આપ્યા છે ત્યાં બિકાનેરમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે.

બિકાનેરના ખાજુવાલામાંથી બે શંકાસ્પદ જાસૂસને ઝડપી લેવામાં આવ્યા છે. આ શખ્સો ગામલોકો પાસેથી બીએસએફ અંગે માહિતી એકઠી કરતા હતા. વધુમાં ગામલોકોને પૈસા આપવાની પણ લાલચ આપતા હતા.
First published:

Tags: જાસૂસ, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन