Home /News /gujarat /સંસદ લાઇવ: લોકસભામાં વિપક્ષનો સ્થગિત પ્રસ્તાવ, જબરદસ્ત હંગામો

સંસદ લાઇવ: લોકસભામાં વિપક્ષનો સ્થગિત પ્રસ્તાવ, જબરદસ્ત હંગામો

નોટબંધી મુદ્દે સંસદમાં આજે ફરી હંગામો થયો છે. લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે સરકારને ઘેરી છે. વિપક્ષે નોટબંધી મુદ્દે સવાલ ઉઠાવતાં જબરદસ્ત હંગામો કર્યો છે. કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષોએ સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપતાં ચર્ચા કરવાની માંગ કરી હતી. જોકે ભારે હંગામાને પગલે સ્પીકરે સંસદ કાર્યવાહી સ્થગિત કરવા આદેશ કર્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નોટબંધી મુદ્દે સંસદમાં આજે ફરી હંગામો થયો છે. લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે સરકારને ઘેરી છે. વિપક્ષે નોટબંધી મુદ્દે સવાલ ઉઠાવતાં જબરદસ્ત હંગામો કર્યો છે. કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષોએ સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપતાં ચર્ચા કરવાની માંગ કરી હતી. જોકે ભારે હંગામાને પગલે સ્પીકરે સંસદ કાર્યવાહી સ્થગિત કરવા આદેશ કર્યો હતો.

વાંચો: હવે રોજ રૂ.2000 જ બદલાવી શકાશે, ખેડૂતો માટે કરી રાહત

લોકસભામાં નોટબંધી મામલે કુલ 21 સ્થગિત પ્રસ્તાવ મુકાયા. કોંગ્રેસ, ટીએમસી, લેફ્ટ સહિતે આ પ્રસ્તાવ આપ્યો હતો. શિવસેના બાકાત રહ્યું હતું. વિપક્ષે ભારે હંગામો મચાવ્યો હતો અને સ્થગિત પ્રસ્તાવ મુદ્દે અડગ રહ્યા હતા.

વાંચો : નોટબંધી મામલે નિતિશકુમારનું સમર્થન...

સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે કહ્યું કે, સરકારે બ્લેક મની અને ભ્રષ્ટાચાર પર ગાળીયો કસવા માટે આ નિર્ણય લીધો. જનતા આ નિર્ણયની સાથે છે. અમે તમામ પ્રકારે ચર્ચા કરવા તૈયાર છીએ. પરંતુ વિપક્ષોએ ભારે હંગામો મચાવતાં સ્પીકર દ્વારા રાજ્યસભાની કાર્યવાહી 11-30 કલાક સુધી સ્થગિત કરવામાં આવી હતી.
First published:

Tags: કોંગ્રેસ, નોટબંધી, રાજ્યસભા, લોકસભા, હંગામો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन