Home /News /gujarat /નોટ બદલાવનારના હાથે શાહી લગાવાશે, આરબીઆઇનું કડક વલણ

નોટ બદલાવનારના હાથે શાહી લગાવાશે, આરબીઆઇનું કડક વલણ

કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો બંધ કરી દેવાના નિર્ણયને પગલે નોટો બદલાવવા માટે લોકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોની સુવિધા માટે આરબીઆઇ કડક વલણ અપનાવવા જઇ રહી છે. દિવસમાં એક કરતાં વધુ વખત નોટ બદલાવનારા લોકોને અટકાવવા માટે એમના હાથે શાહી લગાવવામાં આવશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો બંધ કરી દેવાના નિર્ણયને પગલે નોટો બદલાવવા માટે લોકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોની સુવિધા માટે આરબીઆઇ કડક વલણ અપનાવવા જઇ રહી છે. દિવસમાં એક કરતાં વધુ વખત નોટ બદલાવનારા લોકોને અટકાવવા માટે એમના હાથે શાહી લગાવવામાં આવશે.

જુની નોટો બદલાવવા માટે દેશભરમાં બેંકોમાં લાઇનો લાગી રહી છે અને લોકો પરેશાન થઇ રહ્યા છે. સ્થિતિમાં સુધાર લાવવા માટે સરકાર કટીબધ્ધ છે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં સરકાર કડક પગલાં લેવા જઇ રહી છે. આર્થિક સચિવ શશિકાન્ત દાસે આ અંગે પત્રકારોને વિગતો આપી હતી.

એક દિવસમાં વધુ વખત વિવિધ બેંકોમાં જઇને પૈસા લેવામાં આવી રહ્યા છે જેને અટકાવવા માટે આવા તત્વોને ઓળખવા માટે એમના હાથે શાહી લગાવવામાં આવશે. ઉપરાંત જે લોકો નોટ બદલાવી રહ્યા છે એવા લોકોની ઓળખ કરાશે અને એમનો રેકર્ડ રખાશે. વધુમાં દાસે કહ્યું હતું કે, જનધન યોજનામાં રૂ.50 હજાર રૂપિયા સુધી ભરી શકાય છે.
First published:

Tags: આરબીઆઇ, નોટ માટે પડાપડી, નોટબેન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन